1996-11-07
1996-11-07
1996-11-07
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12443
જીવન તો ના સમજાયું, જગમાં જીવન તો ના સમજાયું

સમજાયું જ્યાં થોડું, સંસારની જંજાળમાં, જગમાં એને ના પહોંચાયું
પ્રેમની વાણી, પ્રેમનું ભાણું, ગમ્યું જીવનમાં ના તોયે એ પીરસાણું
પ્રેમ વિહોણા, પ્રેમ કાજે ઘૂમ્યા જગમાં, રહ્યું પ્રેમ તરસ્યું તો ભાણું
વેરને વેરને વેર તલસતું રાખ્યું જીવન, બન્યું જીવન તો ખોટનું ખાણું
ચાહી જીવનમાં તો મુક્તિ, જોઈએ છે જીવનમાં, મુક્તિ શેની એ ના સમજાણું
જીવન તો છે સહુને તો જગમાં, કુદરતનું મળેલું અજબનું નજરાણું
વીતે છે એક એક દિન જ્યાં, કાળ પાડી રહ્યો છે જીવનમાં તો કાણું
દુઃખ, દર્દ ને દિલાસા છે એ શા કામના, મચાવે જીવનમાં તો એ ધિંગાણું
જીવન તો છે સહુનું, મળેલું સહુને, સાચા કે ખોટા કર્મોનું તો મહેનતાણું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvana tō nā samajāyuṁ, jagamāṁ jīvana tō nā samajāyuṁ
samajāyuṁ jyāṁ thōḍuṁ, saṁsāranī jaṁjālamāṁ, jagamāṁ ēnē nā pahōṁcāyuṁ
prēmanī vāṇī, prēmanuṁ bhāṇuṁ, gamyuṁ jīvanamāṁ nā tōyē ē pīrasāṇuṁ
prēma vihōṇā, prēma kājē ghūmyā jagamāṁ, rahyuṁ prēma tarasyuṁ tō bhāṇuṁ
vēranē vēranē vēra talasatuṁ rākhyuṁ jīvana, banyuṁ jīvana tō khōṭanuṁ khāṇuṁ
cāhī jīvanamāṁ tō mukti, jōīē chē jīvanamāṁ, mukti śēnī ē nā samajāṇuṁ
jīvana tō chē sahunē tō jagamāṁ, kudaratanuṁ malēluṁ ajabanuṁ najarāṇuṁ
vītē chē ēka ēka dina jyāṁ, kāla pāḍī rahyō chē jīvanamāṁ tō kāṇuṁ
duḥkha, darda nē dilāsā chē ē śā kāmanā, macāvē jīvanamāṁ tō ē dhiṁgāṇuṁ
jīvana tō chē sahunuṁ, malēluṁ sahunē, sācā kē khōṭā karmōnuṁ tō mahēnatāṇuṁ
|