Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6457 | Date: 08-Nov-1996
છે પ્રભુનો તો ખોટનો ધંધો, ભલે માંડયો છે એણે તો મોટો વેપલો
Chē prabhunō tō khōṭanō dhaṁdhō, bhalē māṁḍayō chē ēṇē tō mōṭō vēpalō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 6457 | Date: 08-Nov-1996

છે પ્રભુનો તો ખોટનો ધંધો, ભલે માંડયો છે એણે તો મોટો વેપલો

  No Audio

chē prabhunō tō khōṭanō dhaṁdhō, bhalē māṁḍayō chē ēṇē tō mōṭō vēpalō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1996-11-08 1996-11-08 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12446 છે પ્રભુનો તો ખોટનો ધંધો, ભલે માંડયો છે એણે તો મોટો વેપલો છે પ્રભુનો તો ખોટનો ધંધો, ભલે માંડયો છે એણે તો મોટો વેપલો

દેતાને દેતા રહ્યાં છે સહુને, મળ્યો ના એને તો કાંઈ એનો તો બદલો

મળ્યું ના કાંઈ બીજું એમાં તો એને, મળ્યો એમાં એને તો દોષનો ટોપલો

જોવી પડે છે રાહ સહુની તો એણે, છે નફામાં એને તો સહુના કર્મનો ચોપડો

અપનાવે એ સહુને, ત્યજે ના એ કોઈને, મળે તોયે એનો તો દોષનો ટોપલો

પ્રેમને પ્રેમ વિના ચાહે ના એ કોઈ બીજું, રહે છે અને છે એ પ્રેમનો ભૂખ્યો

ગણ્યા એણે સહુને પોતાના, ના ગણ્યા સહુએ એને પોતાના, મળ્યો આવો બદલો

કરે કરાવે જગમાં એ તો બધું, માનવી તોયે નથી તો એ સમજ્યો

રાખ્યો ખુલ્લો એણે સુખદુઃખનો ટોપલો, ઊઠાવ્યો માનવીએ દુઃખનો ટોપલો

એની આશા ઉપર માનવીએ ફેરવી દીધું પાણી, માંડયો પ્રભુએ આવો વેપલો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē prabhunō tō khōṭanō dhaṁdhō, bhalē māṁḍayō chē ēṇē tō mōṭō vēpalō

dētānē dētā rahyāṁ chē sahunē, malyō nā ēnē tō kāṁī ēnō tō badalō

malyuṁ nā kāṁī bījuṁ ēmāṁ tō ēnē, malyō ēmāṁ ēnē tō dōṣanō ṭōpalō

jōvī paḍē chē rāha sahunī tō ēṇē, chē naphāmāṁ ēnē tō sahunā karmanō cōpaḍō

apanāvē ē sahunē, tyajē nā ē kōīnē, malē tōyē ēnō tō dōṣanō ṭōpalō

prēmanē prēma vinā cāhē nā ē kōī bījuṁ, rahē chē anē chē ē prēmanō bhūkhyō

gaṇyā ēṇē sahunē pōtānā, nā gaṇyā sahuē ēnē pōtānā, malyō āvō badalō

karē karāvē jagamāṁ ē tō badhuṁ, mānavī tōyē nathī tō ē samajyō

rākhyō khullō ēṇē sukhaduḥkhanō ṭōpalō, ūṭhāvyō mānavīē duḥkhanō ṭōpalō

ēnī āśā upara mānavīē phēravī dīdhuṁ pāṇī, māṁḍayō prabhuē āvō vēpalō
Scan Image

Gujarati Bhajan no. 6457 by Satguru Devendra Ghia - Kaka
First...645464556456...Last