1996-11-09
1996-11-09
1996-11-09
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12447
ચિંતા ના કરનારો માનવી તો, જગમાં ગોત્યો મળતો નથી

પળે પળે ચિંતા કરનારા મળે ઝાઝા, જગમાં એનો કોઈ તોટો નથી
બની ગયું ચિંતા અંગ જીવનનું, એના વિના માનવી, રહી શક્યો નથી
ચિંતાની ચિંતા કરનારો, પ્રભુ વિના જગમાં બીજો તો કોઈ નથી
ચિંતાને ચિંતા રહે સહુ કરતાને કરતા, ચિંતા વિના કોઈ રહેતા નથી
નાની મોટી ચિંતાઓ સતાવી રહી છે સહુને, ચિંતા વિના દિન જાતો નથી
ચિંતા વિના દિવસ ઊગતો નથી, ચિંતા વિના દિવસ કોઈ જાતો નથી
પળે પળે ચિંતાઓથી છે ઘેરાયેલો, ચિંતામાંથી કોઈ મુક્ત નથી
જાગ્યો ને ટક્યો વિશ્વાસ પ્રભુમાં જ્યાં હૈયે, ચિંતા એને તો રહેતી નથી
જગમાં ચિંતાને ચિંતાઓ, પચાવી જનારા તો જલદી મળતાં નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ciṁtā nā karanārō mānavī tō, jagamāṁ gōtyō malatō nathī
palē palē ciṁtā karanārā malē jhājhā, jagamāṁ ēnō kōī tōṭō nathī
banī gayuṁ ciṁtā aṁga jīvananuṁ, ēnā vinā mānavī, rahī śakyō nathī
ciṁtānī ciṁtā karanārō, prabhu vinā jagamāṁ bījō tō kōī nathī
ciṁtānē ciṁtā rahē sahu karatānē karatā, ciṁtā vinā kōī rahētā nathī
nānī mōṭī ciṁtāō satāvī rahī chē sahunē, ciṁtā vinā dina jātō nathī
ciṁtā vinā divasa ūgatō nathī, ciṁtā vinā divasa kōī jātō nathī
palē palē ciṁtāōthī chē ghērāyēlō, ciṁtāmāṁthī kōī mukta nathī
jāgyō nē ṭakyō viśvāsa prabhumāṁ jyāṁ haiyē, ciṁtā ēnē tō rahētī nathī
jagamāṁ ciṁtānē ciṁtāō, pacāvī janārā tō jaladī malatāṁ nathī
|
|