1996-11-12
1996-11-12
1996-11-12
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12449
ચાહે અંત તો, સહુ કોઈ તો દુઃખનો, ચાહે ના અંત તો કોઈ સુખનો

છે જીવનની ઘટમાળના આ બંને મણકા, રહે છે સાથેને સાથે પરોવાયેલા
અનંત સુખ પ્રગટે અંતરમાંથી, ભળ્યા વિના એમાં, પામે ના એ કોઈ
દુઃખની શોધમાં છે સુખ સમાયેલું, પામે તો એ, દિલથી શોધે જે કોઈ
છે વાત તો આ અનુભવની, અનુભવ વિના, સમજે ના આ તો કોઈ
સહી અપાર કષ્ટ છતાં, છોડે ના જીવનમાં સાચી રાહ જે કોઈ
પામે એ તો સર્વસ્વ જીવનમાં, રહે ના કમી એના જીવનમાં તો કોઈ
છે સાચી ચાહત ને લગન જેના દિલમાં, પામે મંઝિલ એ તો કોઈ
સુખદુઃખ તો છે લીલા પ્રભુની, બચી ના શકે એમાંથી તો કોઈ
ખુલ્યા દરવાજા જ્યાં સુખના, થાય દરવાજા બંધ દુઃખના, રડે ના કોઈ
ચાહત અટકી સુખદુઃખની જીવનમાં, ધરે થાળી પ્રભુની સુખની, રહે ના બાકી કોઈ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
cāhē aṁta tō, sahu kōī tō duḥkhanō, cāhē nā aṁta tō kōī sukhanō
chē jīvananī ghaṭamālanā ā baṁnē maṇakā, rahē chē sāthēnē sāthē parōvāyēlā
anaṁta sukha pragaṭē aṁtaramāṁthī, bhalyā vinā ēmāṁ, pāmē nā ē kōī
duḥkhanī śōdhamāṁ chē sukha samāyēluṁ, pāmē tō ē, dilathī śōdhē jē kōī
chē vāta tō ā anubhavanī, anubhava vinā, samajē nā ā tō kōī
sahī apāra kaṣṭa chatāṁ, chōḍē nā jīvanamāṁ sācī rāha jē kōī
pāmē ē tō sarvasva jīvanamāṁ, rahē nā kamī ēnā jīvanamāṁ tō kōī
chē sācī cāhata nē lagana jēnā dilamāṁ, pāmē maṁjhila ē tō kōī
sukhaduḥkha tō chē līlā prabhunī, bacī nā śakē ēmāṁthī tō kōī
khulyā daravājā jyāṁ sukhanā, thāya daravājā baṁdha duḥkhanā, raḍē nā kōī
cāhata aṭakī sukhaduḥkhanī jīvanamāṁ, dharē thālī prabhunī sukhanī, rahē nā bākī kōī
|