1996-11-13
1996-11-13
1996-11-13
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12451
સમષ્ટિમાં જ્યાં સમાયા, સૃષ્ટિને લાગી જશે ત્યાં તાળું

ગયા સમાઈ જ્યાં સમષ્ટિમાં, મળશે ના તને ત્યાં તારું ઠેકાણું
હશે ત્યાં આનંદ, પીશે ત્યાં આનંદ, હશે આનંદને આનંદનું તરભાણું
ગયા હશે શમી ત્યાં વિચારો, હશે આનંદમય તારા પરમાણું
ન ચિંતા, ન વિચાર, આનંદને આનંદમાં આનંદથી તો તરવાનું
ના સમય સતાવે, ના વૃત્તિઓ તાણે, આનંદમાં મગ્ન રહેવાનું
ભાવો બધા પરિતૃપ્તિમાં પામે શાંતિ, શાંતિ વિના ન કાંઈ પામવાનું
તર્યા જ્યાં એ શાંતિના સાગરમાં, આનંદથી ઊર્મિઓમાં ડૂબી જવાનું
ના કોઈ કર્મોની ઝંઝટ, બસ આનંદને આનંદ અનુભવવાનું
ના કર્મોનું સર્જન, ના સૃષ્ટિનું સર્જન, આનંદની અમીધારા પીવાની
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
samaṣṭimāṁ jyāṁ samāyā, sr̥ṣṭinē lāgī jaśē tyāṁ tāluṁ
gayā samāī jyāṁ samaṣṭimāṁ, malaśē nā tanē tyāṁ tāruṁ ṭhēkāṇuṁ
haśē tyāṁ ānaṁda, pīśē tyāṁ ānaṁda, haśē ānaṁdanē ānaṁdanuṁ tarabhāṇuṁ
gayā haśē śamī tyāṁ vicārō, haśē ānaṁdamaya tārā paramāṇuṁ
na ciṁtā, na vicāra, ānaṁdanē ānaṁdamāṁ ānaṁdathī tō taravānuṁ
nā samaya satāvē, nā vr̥ttiō tāṇē, ānaṁdamāṁ magna rahēvānuṁ
bhāvō badhā paritr̥ptimāṁ pāmē śāṁti, śāṁti vinā na kāṁī pāmavānuṁ
taryā jyāṁ ē śāṁtinā sāgaramāṁ, ānaṁdathī ūrmiōmāṁ ḍūbī javānuṁ
nā kōī karmōnī jhaṁjhaṭa, basa ānaṁdanē ānaṁda anubhavavānuṁ
nā karmōnuṁ sarjana, nā sr̥ṣṭinuṁ sarjana, ānaṁdanī amīdhārā pīvānī
|