Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6467 | Date: 17-Nov-1996
ગરજવાન તને તો નિત્ય નમે, માતા સમજદાર તને તો સદા નમે
Garajavāna tanē tō nitya namē, mātā samajadāra tanē tō sadā namē

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 6467 | Date: 17-Nov-1996

ગરજવાન તને તો નિત્ય નમે, માતા સમજદાર તને તો સદા નમે

  No Audio

garajavāna tanē tō nitya namē, mātā samajadāra tanē tō sadā namē

મા, ભગવાન (Almighty Mother, God)

1996-11-17 1996-11-17 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12456 ગરજવાન તને તો નિત્ય નમે, માતા સમજદાર તને તો સદા નમે ગરજવાન તને તો નિત્ય નમે, માતા સમજદાર તને તો સદા નમે

જોઈ રહે, જોઈ રહે સદા બંનેને તું, સદા બંનેને તો તું જોઈ રહે

પડતી રહે જરૂર જગમાં સહુને તારી, અનેકવાર ત્યારે તો તને નમે

પ્રેમભૂખ્યું હૈયું જગમાં સદા, તારી નજરમાંને ચરણમાં તો પ્રેમ ગોતે

કર્મની ભૂલો તો તું કર્મને સોંપે, તારી કૃપા સદા શુદ્ધભાવ તો માંગે

ગણી સ્વજન જીવનમાં જેણે તને, બની સ્વજન એની તું તો રહે

પાર વિનાના સંકટ જીવનમાં જે સહે, હૈયું તારું જરૂર એમાં તો દ્રવે

ભાવને ભાવની થાળીઓ તને જે નિત્ય ધરે, બધા ભાવો એના તું પૂરા કરે

કરે કરે મંગળ સહુનું તું તો કરે, અમંગળ ના કોઈનું તું તો કરે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

garajavāna tanē tō nitya namē, mātā samajadāra tanē tō sadā namē

jōī rahē, jōī rahē sadā baṁnēnē tuṁ, sadā baṁnēnē tō tuṁ jōī rahē

paḍatī rahē jarūra jagamāṁ sahunē tārī, anēkavāra tyārē tō tanē namē

prēmabhūkhyuṁ haiyuṁ jagamāṁ sadā, tārī najaramāṁnē caraṇamāṁ tō prēma gōtē

karmanī bhūlō tō tuṁ karmanē sōṁpē, tārī kr̥pā sadā śuddhabhāva tō māṁgē

gaṇī svajana jīvanamāṁ jēṇē tanē, banī svajana ēnī tuṁ tō rahē

pāra vinānā saṁkaṭa jīvanamāṁ jē sahē, haiyuṁ tāruṁ jarūra ēmāṁ tō dravē

bhāvanē bhāvanī thālīō tanē jē nitya dharē, badhā bhāvō ēnā tuṁ pūrā karē

karē karē maṁgala sahunuṁ tuṁ tō karē, amaṁgala nā kōīnuṁ tuṁ tō karē
Scan Image

Gujarati Bhajan no. 6467 by Satguru Devendra Ghia - Kaka
First...646364646465...Last