1996-11-19
1996-11-19
1996-11-19
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12459
રાત તું આજે, જાજે ધીમી ધીમી વીતી, ચાંદની પૂરી અમે હજી મહાલી નથી

ઓટ તમે આવજો ધીરે ધીરે, મસ્તી ભરતીની હૈયે હજી તો છવાઈ નથી
ઝરમર ઝરમર રહેજો વરસતા મેહુલિયા, અટકજો ના તમે, ટહુકા કોયલના પૂરા સંભળાયા નથી
વિચારો ના આવાજો તમે ધસી ધસી, નશા વિચારોના હજી ઊતર્યા નથી
જીવનમાં જોબનિયા તમે જાજો ના જલદી, મસ્તી જીવનની વીસરાતી નથી
પાંપણો ખૂલજો ના તમે જલદી, મીઠા સપના પૂરાં હજી તો થયા નથી
હવા તમે તો વહેજો ધીરે ધીરે, શ્વાસો ઉમંગના પૂરાં અમે ભર્યા નથી
સૂર્યકિરણો લેજો ના વિદાય તમે જલદી જલદી, કાર્ય પૂરાં અમારા હજી થયા નથી
દુઃખ દર્દ જીવનમાં આવજો ના તમે ધસી, સુખ જીવનમાં હજી અમે પામ્યા નથી
પ્રભુ રોકાઈ ના જાજો તમે હવે જરી, દર્શન તમારા અમને હજી મળ્યા નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rāta tuṁ ājē, jājē dhīmī dhīmī vītī, cāṁdanī pūrī amē hajī mahālī nathī
ōṭa tamē āvajō dhīrē dhīrē, mastī bharatīnī haiyē hajī tō chavāī nathī
jharamara jharamara rahējō varasatā mēhuliyā, aṭakajō nā tamē, ṭahukā kōyalanā pūrā saṁbhalāyā nathī
vicārō nā āvājō tamē dhasī dhasī, naśā vicārōnā hajī ūtaryā nathī
jīvanamāṁ jōbaniyā tamē jājō nā jaladī, mastī jīvananī vīsarātī nathī
pāṁpaṇō khūlajō nā tamē jaladī, mīṭhā sapanā pūrāṁ hajī tō thayā nathī
havā tamē tō vahējō dhīrē dhīrē, śvāsō umaṁganā pūrāṁ amē bharyā nathī
sūryakiraṇō lējō nā vidāya tamē jaladī jaladī, kārya pūrāṁ amārā hajī thayā nathī
duḥkha darda jīvanamāṁ āvajō nā tamē dhasī, sukha jīvanamāṁ hajī amē pāmyā nathī
prabhu rōkāī nā jājō tamē havē jarī, darśana tamārā amanē hajī malyā nathī
|