Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5763 | Date: 02-May-1995
પરિચય પૂરો તારો રે પ્રભુ જ્યાં હું પામ્યો, અંદાજ તારો તો હું ક્યાંથી કાઢું
Paricaya pūrō tārō rē prabhu jyāṁ huṁ pāmyō, aṁdāja tārō tō huṁ kyāṁthī kāḍhuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 5763 | Date: 02-May-1995

પરિચય પૂરો તારો રે પ્રભુ જ્યાં હું પામ્યો, અંદાજ તારો તો હું ક્યાંથી કાઢું

  Audio

paricaya pūrō tārō rē prabhu jyāṁ huṁ pāmyō, aṁdāja tārō tō huṁ kyāṁthī kāḍhuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1995-05-02 1995-05-02 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1262 પરિચય પૂરો તારો રે પ્રભુ જ્યાં હું પામ્યો, અંદાજ તારો તો હું ક્યાંથી કાઢું પરિચય પૂરો તારો રે પ્રભુ જ્યાં હું પામ્યો, અંદાજ તારો તો હું ક્યાંથી કાઢું

સાકારને સાકારમાં છું હું એવો ગૂંથાયેલો, નિરાકારમાં ક્યાંથી તને નિહાળી શકું

હરેક અંદાજમાં અંદાજ તારા હું તો ગોતું, એ અંદાજમાં વિશ્વાસ ના રાખી શકું

પળે પળે, પડે અંદાજ મારા તો ખોટા, અંદાજમાં સ્થિર ક્યાંથી હું તો રહું

અંદાજ વિનાના છે સબંધ તારા ને મારા, જોજે પ્રભુ તારા અંદાજમાં ખોટો ના પડું

દાઝેલો છું હું જીવનના વ્યવહારમાં,પ્રભુ જોજે તારા વ્યવહારમાં ના હું તો દાઝું

દઈ ના શકે પરિચય પૂરો તારો તો શાસ્ત્રો, મનમાં મારા એમાં હું તો મૂંઝાઉં

તારા પરિચય વિનાનો હું તો પ્રભુ, તારા અંદાજના ઘોડા તોયે હું તો દોડાવું

કદી લાગે મને તું પાસેને પાસે, કદી દૂરને દૂર, તારાથી તો હું તો ખેંચાઈ જાઉં

કદી પડે અંદાજ મારો સાચો, કદી ખોટો જીવનમાં, કયા અંદાજને સાચો હું તો માનું
https://www.youtube.com/watch?v=2dYeko1IADk
View Original Increase Font Decrease Font

પરિચય પૂરો તારો રે પ્રભુ જ્યાં હું પામ્યો, અંદાજ તારો તો હું ક્યાંથી કાઢું

સાકારને સાકારમાં છું હું એવો ગૂંથાયેલો, નિરાકારમાં ક્યાંથી તને નિહાળી શકું

હરેક અંદાજમાં અંદાજ તારા હું તો ગોતું, એ અંદાજમાં વિશ્વાસ ના રાખી શકું

પળે પળે, પડે અંદાજ મારા તો ખોટા, અંદાજમાં સ્થિર ક્યાંથી હું તો રહું

અંદાજ વિનાના છે સબંધ તારા ને મારા, જોજે પ્રભુ તારા અંદાજમાં ખોટો ના પડું

દાઝેલો છું હું જીવનના વ્યવહારમાં,પ્રભુ જોજે તારા વ્યવહારમાં ના હું તો દાઝું

દઈ ના શકે પરિચય પૂરો તારો તો શાસ્ત્રો, મનમાં મારા એમાં હું તો મૂંઝાઉં

તારા પરિચય વિનાનો હું તો પ્રભુ, તારા અંદાજના ઘોડા તોયે હું તો દોડાવું

કદી લાગે મને તું પાસેને પાસે, કદી દૂરને દૂર, તારાથી તો હું તો ખેંચાઈ જાઉં

કદી પડે અંદાજ મારો સાચો, કદી ખોટો જીવનમાં, કયા અંદાજને સાચો હું તો માનું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

paricaya pūrō tārō rē prabhu jyāṁ huṁ pāmyō, aṁdāja tārō tō huṁ kyāṁthī kāḍhuṁ

sākāranē sākāramāṁ chuṁ huṁ ēvō gūṁthāyēlō, nirākāramāṁ kyāṁthī tanē nihālī śakuṁ

harēka aṁdājamāṁ aṁdāja tārā huṁ tō gōtuṁ, ē aṁdājamāṁ viśvāsa nā rākhī śakuṁ

palē palē, paḍē aṁdāja mārā tō khōṭā, aṁdājamāṁ sthira kyāṁthī huṁ tō rahuṁ

aṁdāja vinānā chē sabaṁdha tārā nē mārā, jōjē prabhu tārā aṁdājamāṁ khōṭō nā paḍuṁ

dājhēlō chuṁ huṁ jīvananā vyavahāramāṁ,prabhu jōjē tārā vyavahāramāṁ nā huṁ tō dājhuṁ

daī nā śakē paricaya pūrō tārō tō śāstrō, manamāṁ mārā ēmāṁ huṁ tō mūṁjhāuṁ

tārā paricaya vinānō huṁ tō prabhu, tārā aṁdājanā ghōḍā tōyē huṁ tō dōḍāvuṁ

kadī lāgē manē tuṁ pāsēnē pāsē, kadī dūranē dūra, tārāthī tō huṁ tō khēṁcāī jāuṁ

kadī paḍē aṁdāja mārō sācō, kadī khōṭō jīvanamāṁ, kayā aṁdājanē sācō huṁ tō mānuṁ
Scan Image

Gujarati Bhajan no. 5763 by Satguru Devendra Ghia - Kaka

First...575857595760...Last