Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1423 | Date: 08-Aug-1988
ભાવભરી, હૈયેથી તો આજે બોલો
Bhāvabharī, haiyēthī tō ājē bōlō

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 1423 | Date: 08-Aug-1988

ભાવભરી, હૈયેથી તો આજે બોલો

  Audio

bhāvabharī, haiyēthī tō ājē bōlō

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1988-08-08 1988-08-08 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12912 ભાવભરી, હૈયેથી તો આજે બોલો ભાવભરી, હૈયેથી તો આજે બોલો

   એકવાર ‘મા’, એકવાર ‘મા’, એકવાર ‘મા’...

પ્રેમસજળ નયનોથી તો બોલો, એકવાર ‘મા’...

ગદ્દગદિત કંઠેથી તો બોલો, એકવાર ‘મા’...

દુઃખદર્દ બધું ભૂલીને બોલો, એકવાર ‘મા’...

ચિંતા તો હડસેલીને બોલો, એકવાર ‘મા’...

કામ-ક્રોધ વિસારીને બોલો, એકવાર ‘મા’...

ચિત્તડું તો જોડીને બોલો, એકવાર ‘મા’...

મનડું લગાવીને તો બોલો, એકવાર ‘મા’...

મોહ-માયા ત્યજીને તો બોલો, એકવાર ‘મા’...

‘મા’ ને પોતાની સમજીને બોલો, એકવાર ‘મા’...

જગજનની તો સમજીને બોલો, એકવાર ‘મા’...

સર્વશક્તિશાળી સમજીને બોલો, એકવાર ‘મા’...

જગની કર્તાહર્તા સમજીને બોલો, એકવાર ‘મા’...
https://www.youtube.com/watch?v=2sB4HYOd2wQ
View Original Increase Font Decrease Font


ભાવભરી, હૈયેથી તો આજે બોલો

   એકવાર ‘મા’, એકવાર ‘મા’, એકવાર ‘મા’...

પ્રેમસજળ નયનોથી તો બોલો, એકવાર ‘મા’...

ગદ્દગદિત કંઠેથી તો બોલો, એકવાર ‘મા’...

દુઃખદર્દ બધું ભૂલીને બોલો, એકવાર ‘મા’...

ચિંતા તો હડસેલીને બોલો, એકવાર ‘મા’...

કામ-ક્રોધ વિસારીને બોલો, એકવાર ‘મા’...

ચિત્તડું તો જોડીને બોલો, એકવાર ‘મા’...

મનડું લગાવીને તો બોલો, એકવાર ‘મા’...

મોહ-માયા ત્યજીને તો બોલો, એકવાર ‘મા’...

‘મા’ ને પોતાની સમજીને બોલો, એકવાર ‘મા’...

જગજનની તો સમજીને બોલો, એકવાર ‘મા’...

સર્વશક્તિશાળી સમજીને બોલો, એકવાર ‘મા’...

જગની કર્તાહર્તા સમજીને બોલો, એકવાર ‘મા’...




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhāvabharī, haiyēthī tō ājē bōlō

   ēkavāra ‘mā', ēkavāra ‘mā', ēkavāra ‘mā'...

prēmasajala nayanōthī tō bōlō, ēkavāra ‘mā'...

gaddagadita kaṁṭhēthī tō bōlō, ēkavāra ‘mā'...

duḥkhadarda badhuṁ bhūlīnē bōlō, ēkavāra ‘mā'...

ciṁtā tō haḍasēlīnē bōlō, ēkavāra ‘mā'...

kāma-krōdha visārīnē bōlō, ēkavāra ‘mā'...

cittaḍuṁ tō jōḍīnē bōlō, ēkavāra ‘mā'...

manaḍuṁ lagāvīnē tō bōlō, ēkavāra ‘mā'...

mōha-māyā tyajīnē tō bōlō, ēkavāra ‘mā'...

‘mā' nē pōtānī samajīnē bōlō, ēkavāra ‘mā'...

jagajananī tō samajīnē bōlō, ēkavāra ‘mā'...

sarvaśaktiśālī samajīnē bōlō, ēkavāra ‘mā'...

jaganī kartāhartā samajīnē bōlō, ēkavāra ‘mā'...
English Explanation Increase Font Decrease Font


In this Gujarati bhajan,

He is saying…

With the heart filled with feelings, say one time-Maa (Divine Mother), one time-Maa, one time -Maa.

With the eyes filled with love, say one time-Maa, one time-Maa, one time-Maa.

With softness in the voice, say one time-Maa, one time-Maa, one time-Maa.

Forgetting all the sorrows and pains, say one time-Maa, one time-Maa, one time-Maa.

Removing the worries, say one time-Maa, one time-Maa, one time-Maa.

Forgetting the anger, say one time-Maa, one time-Maa, one time-Maa.

Connecting the consciousness, say one time-Maa, one time-Maa, one time- Maa.

With all your mind, say one time-Maa, one time-Maa, one time-Maa.

Dispelling the illusion and attachment, say one time-Maa, one time-Maa, one time-Maa.

Taking the Divine Mother as your own, say one time-Maa, one time-Maa, one time-Maa.

Considering Divine Mother as the mother of the world, say one time-Maa, one time-Maa, one time -Maa.

Understanding her to be the most powerful, say one time-Maa, one time-Maa, one time-Maa.

Believing her to be the administrator of the world, say one time-Maa, one time-Maa, one time-Maa.

Kaka is explaining that in every situation, with every emotion, just take Divine Mother’s name ( Naam Smaran). That is the simplest way of connecting with Divine and most natural way to liberation.
Scan Image

Gujarati Bhajan no. 1423 by Satguru Devendra Ghia - Kaka
First...142314241425...Last