Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1479 | Date: 10-Sep-1988
મને, ચંચળ આંખે જગને જોયું, જગ ચંચળ તો દેખાયું
Manē, caṁcala āṁkhē jaganē jōyuṁ, jaga caṁcala tō dēkhāyuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 1479 | Date: 10-Sep-1988

મને, ચંચળ આંખે જગને જોયું, જગ ચંચળ તો દેખાયું

  No Audio

manē, caṁcala āṁkhē jaganē jōyuṁ, jaga caṁcala tō dēkhāyuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1988-09-10 1988-09-10 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12968 મને, ચંચળ આંખે જગને જોયું, જગ ચંચળ તો દેખાયું મને, ચંચળ આંખે જગને જોયું, જગ ચંચળ તો દેખાયું

મને, માયાની આંખે જગને જોયું, મનડું ત્યાં તો ફસાયું

મને, વાસનાની આંખે જગને જોયું, જગ વાસનામય લાગ્યું

વાસનામાં તો દોડી-દોડી, મનડું નિત્ય ત્યાં તો થાક્યું

મને, જગને અહંભરી આંખે જોયું, જગ ભારી-ભારી લાગ્યું

વાતે-વાતે વેર વધ્યાં, તોય અહં તો ત્યાં ન ભાંગ્યું

મને, જગને પ્રેમભરી આંખે જોયું, જગ તો પ્રેમભર્યું લાગ્યું

પ્રેમ ગયો મળતો જગમાં, જગમાં જીવવા જેવું લાગ્યું

મને, જગને ભક્તિભરી આંખે જોયું, જગ તો પ્રભુમય લાગ્યું

નજરે-નજરે પ્રભુ દેખાયા, પ્રભુ વિના જગ ખાલી ના લાગ્યું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

manē, caṁcala āṁkhē jaganē jōyuṁ, jaga caṁcala tō dēkhāyuṁ

manē, māyānī āṁkhē jaganē jōyuṁ, manaḍuṁ tyāṁ tō phasāyuṁ

manē, vāsanānī āṁkhē jaganē jōyuṁ, jaga vāsanāmaya lāgyuṁ

vāsanāmāṁ tō dōḍī-dōḍī, manaḍuṁ nitya tyāṁ tō thākyuṁ

manē, jaganē ahaṁbharī āṁkhē jōyuṁ, jaga bhārī-bhārī lāgyuṁ

vātē-vātē vēra vadhyāṁ, tōya ahaṁ tō tyāṁ na bhāṁgyuṁ

manē, jaganē prēmabharī āṁkhē jōyuṁ, jaga tō prēmabharyuṁ lāgyuṁ

prēma gayō malatō jagamāṁ, jagamāṁ jīvavā jēvuṁ lāgyuṁ

manē, jaganē bhaktibharī āṁkhē jōyuṁ, jaga tō prabhumaya lāgyuṁ

najarē-najarē prabhu dēkhāyā, prabhu vinā jaga khālī nā lāgyuṁ
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan, Pujya Kakaji is saying…

The mind sees the world with fickleness in the eyes,

Then, the world seems fickle.

The mind sees the world with attachment in the eyes,

Then, the mind gets stuck in it.

The mind sees the world with lust in the eyes,

Then, the world becomes only lustful.

Running behind this attraction, the mind only gets tired.

The mind sees the world with ego in the eyes,

Then, the world feels heavy.

Every step of the way, the animosity increases, still the ego does not break.

The mind sees the world with love in the eyes,

Then, the world seems lovely,

And, the love is received back too.

Life feels like living in this world.

The mind sees the world with devotion in the eyes,

Then, the world seems like the grace of God.

In every vision, God is seen and emptiness is never felt in the world.

Kaka is so beautifully explaining that one will experience and receive back only what is inside of one's mind and heart. If there is hatred and animosity in the heart, then only hatred and animosity will be experienced. While if there is love and devotion in the heart, then God’s presence will be experienced everywhere. Kaka is urging us to improve our life by improving and purifying our emotions, thoughts, and perception. We must properly manage our minds. Negative tendencies should be eliminated and then we will be able to reap the harvest of peace and happiness.
Scan Image

Gujarati Bhajan no. 1479 by Satguru Devendra Ghia - Kaka
First...147714781479...Last