1988-09-11
1988-09-11
1988-09-11
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12969
છે મંઝિલ તો મારી, માડી તારાં ચરણોમાં
છે મંઝિલ તો મારી, માડી તારાં ચરણોમાં
બીજી મંઝિલની તો મારે છે શી જરૂર
છે શાંતિ તો સદા, માડી તારાં ચરણોમાં
બીજાં ચરણોની તો મારે છે શી જરૂર
છે પ્રેમ તો વહેતો સદાય માડી તારાં નયનોમાં
બીજા પ્રેમની તો છે મારે શી જરૂર
છે ભાવ તો ભર્યો રે માડી તારા હૈયામાં
બીજા ભાવની તો છે મારે શી જરૂર
છે સુખ તો સદાય માડી તારાં સ્મરણોમાં
બીજાં સ્મરણોની તો છે મારે શી જરૂર
છે શક્તિ ભરી તો માડી સદા તારા નામમાં
બીજા નામની તો છે મારે શી જરૂર
છે સત્તા તારી તો વ્યાપી, જગના અણુ-અણુમાં
બીજી સત્તાની તો છે મારે શી જરૂર
છે મુક્તિ તો માડી, સદા તારા હાથમાં
બીજા હાથની તો મારે છે શી જરૂર
https://www.youtube.com/watch?v=oUpmnyPF1CU
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
છે મંઝિલ તો મારી, માડી તારાં ચરણોમાં
બીજી મંઝિલની તો મારે છે શી જરૂર
છે શાંતિ તો સદા, માડી તારાં ચરણોમાં
બીજાં ચરણોની તો મારે છે શી જરૂર
છે પ્રેમ તો વહેતો સદાય માડી તારાં નયનોમાં
બીજા પ્રેમની તો છે મારે શી જરૂર
છે ભાવ તો ભર્યો રે માડી તારા હૈયામાં
બીજા ભાવની તો છે મારે શી જરૂર
છે સુખ તો સદાય માડી તારાં સ્મરણોમાં
બીજાં સ્મરણોની તો છે મારે શી જરૂર
છે શક્તિ ભરી તો માડી સદા તારા નામમાં
બીજા નામની તો છે મારે શી જરૂર
છે સત્તા તારી તો વ્યાપી, જગના અણુ-અણુમાં
બીજી સત્તાની તો છે મારે શી જરૂર
છે મુક્તિ તો માડી, સદા તારા હાથમાં
બીજા હાથની તો મારે છે શી જરૂર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē maṁjhila tō mārī, māḍī tārāṁ caraṇōmāṁ
bījī maṁjhilanī tō mārē chē śī jarūra
chē śāṁti tō sadā, māḍī tārāṁ caraṇōmāṁ
bījāṁ caraṇōnī tō mārē chē śī jarūra
chē prēma tō vahētō sadāya māḍī tārāṁ nayanōmāṁ
bījā prēmanī tō chē mārē śī jarūra
chē bhāva tō bharyō rē māḍī tārā haiyāmāṁ
bījā bhāvanī tō chē mārē śī jarūra
chē sukha tō sadāya māḍī tārāṁ smaraṇōmāṁ
bījāṁ smaraṇōnī tō chē mārē śī jarūra
chē śakti bharī tō māḍī sadā tārā nāmamāṁ
bījā nāmanī tō chē mārē śī jarūra
chē sattā tārī tō vyāpī, jaganā aṇu-aṇumāṁ
bījī sattānī tō chē mārē śī jarūra
chē mukti tō māḍī, sadā tārā hāthamāṁ
bījā hāthanī tō mārē chē śī jarūra
English Explanation: |
|
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…
My destination, O Divine Mother, is in your feet,
Where is the need for any other destination for me.
The peace, O Divine Mother, is in your feet,
Where is the need for any other feet.
The love, O Divine Mother, Is always flowing in your eyes,
Where is the need for any other love.
The feelings, O Divine Mother, is filled in your eyes,
Where is the need for any other feelings.
The happiness, O Divine Mother, is there always in your remembrance,
Where is the need for any other remembrance.
The energy, O Divine Mother, is filled in your name,
Where is the need for any other name.
Your Power, O Divine Mother, is spread in every atom of this world,
Where is the need for any other power.
The liberation, O Divine Mother, is always in your hands,
Where is the need for any other hand.
છે મંઝિલ તો મારી, માડી તારાં ચરણોમાંછે મંઝિલ તો મારી, માડી તારાં ચરણોમાં
બીજી મંઝિલની તો મારે છે શી જરૂર
છે શાંતિ તો સદા, માડી તારાં ચરણોમાં
બીજાં ચરણોની તો મારે છે શી જરૂર
છે પ્રેમ તો વહેતો સદાય માડી તારાં નયનોમાં
બીજા પ્રેમની તો છે મારે શી જરૂર
છે ભાવ તો ભર્યો રે માડી તારા હૈયામાં
બીજા ભાવની તો છે મારે શી જરૂર
છે સુખ તો સદાય માડી તારાં સ્મરણોમાં
બીજાં સ્મરણોની તો છે મારે શી જરૂર
છે શક્તિ ભરી તો માડી સદા તારા નામમાં
બીજા નામની તો છે મારે શી જરૂર
છે સત્તા તારી તો વ્યાપી, જગના અણુ-અણુમાં
બીજી સત્તાની તો છે મારે શી જરૂર
છે મુક્તિ તો માડી, સદા તારા હાથમાં
બીજા હાથની તો મારે છે શી જરૂર1988-09-11https://i.ytimg.com/vi/oUpmnyPF1CU/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=oUpmnyPF1CU
|