1988-11-01
1988-11-01
1988-11-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13049
કર્મોના દંડ તો છે રે ભારી ભારી
કર્મોના દંડ તો છે રે ભારી ભારી
રે ‘મા’, તોય તું તો છે કરુણાકારી
આફતોની લંગાર, ધરી દે છે રે ભારી - રે ‘મા’...
રચાવી આશાના મિનારા, દે એને ભંગાવી - રે ‘મા’...
પલકમાં તો તું, રાયને રંક કરનારી - રે ‘મા’...
દૃષ્ટિમાં તો છે સર્વ તારી, ત્રિકાળને જોનારી - રે ‘મા’...
કદી કરાવે મેળાપ, કદી અતઃજનોને હરનારી - રે ‘મા’...
તારી સત્તાને, નથી કોઈ સત્તા પડકારનારી - રે ‘મા’...
કરતા દિલથી સાચી યાદ, તું તો પ્રગટનારી - રે ‘મા’...
ચાલ તારી, થાકીને મથીયે, ના સમજમાં આવનારી - રે ‘મા’...
સદા તારી ઇચ્છાથી, આ જગને ચલાવનારી - રે ‘મા’...
ભક્તજનોની તો સદા રક્ષણ કરનારી - રે ‘મા’...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કર્મોના દંડ તો છે રે ભારી ભારી
રે ‘મા’, તોય તું તો છે કરુણાકારી
આફતોની લંગાર, ધરી દે છે રે ભારી - રે ‘મા’...
રચાવી આશાના મિનારા, દે એને ભંગાવી - રે ‘મા’...
પલકમાં તો તું, રાયને રંક કરનારી - રે ‘મા’...
દૃષ્ટિમાં તો છે સર્વ તારી, ત્રિકાળને જોનારી - રે ‘મા’...
કદી કરાવે મેળાપ, કદી અતઃજનોને હરનારી - રે ‘મા’...
તારી સત્તાને, નથી કોઈ સત્તા પડકારનારી - રે ‘મા’...
કરતા દિલથી સાચી યાદ, તું તો પ્રગટનારી - રે ‘મા’...
ચાલ તારી, થાકીને મથીયે, ના સમજમાં આવનારી - રે ‘મા’...
સદા તારી ઇચ્છાથી, આ જગને ચલાવનારી - રે ‘મા’...
ભક્તજનોની તો સદા રક્ષણ કરનારી - રે ‘મા’...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karmōnā daṁḍa tō chē rē bhārī bhārī
rē ‘mā', tōya tuṁ tō chē karuṇākārī
āphatōnī laṁgāra, dharī dē chē rē bhārī - rē ‘mā'...
racāvī āśānā minārā, dē ēnē bhaṁgāvī - rē ‘mā'...
palakamāṁ tō tuṁ, rāyanē raṁka karanārī - rē ‘mā'...
dr̥ṣṭimāṁ tō chē sarva tārī, trikālanē jōnārī - rē ‘mā'...
kadī karāvē mēlāpa, kadī ataḥjanōnē haranārī - rē ‘mā'...
tārī sattānē, nathī kōī sattā paḍakāranārī - rē ‘mā'...
karatā dilathī sācī yāda, tuṁ tō pragaṭanārī - rē ‘mā'...
cāla tārī, thākīnē mathīyē, nā samajamāṁ āvanārī - rē ‘mā'...
sadā tārī icchāthī, ā jaganē calāvanārī - rē ‘mā'...
bhaktajanōnī tō sadā rakṣaṇa karanārī - rē ‘mā'...
English Explanation |
|
In this Gujarati bhajan, Pujya Kakaji is communicating…
Though the penalty for karma (action) is very heavy, O Divine Mother, you are still very compassionate.
Though a series of circumstances are given, O Divine Mother, you are still very compassionate.
Though hopes remain high, and often, they are broken, O Divine Mother, you are still very compassionate.
In a moment, you convert rich into poor, O Divine Mother, you are still very compassionate.
Everyone is in your vision, and you are visionary of all three kaal ( past, present and future), O Divine Mother, you are still very compassionate.
Sometimes you unite and sometimes you take away the dear ones, O Divine Mother, you are still very compassionate.
There is no power to challenge your power, O Divine Mother, you are still very compassionate.
When you are revered with pure heart, you manifest, O Divine Mother, you are still very compassionate.
Though I tried to understand your play, I am unable to understand, O Divine Mother, you are still very compassionate.
As per your wishes, you manage this world, O Divine Mother, you are still very compassionate.
Always protecting your devotees, O Divine Mother, you are very compassionate.
Kaka is explaining that the Divine Mother is a Mother in true sense for all her children of this world. She is most powerful and yet, most compassionate towards all. She is the protector and yet, a discipliner of her children. She teaches the children to bear the consequences of wrong actions, yet is merciful towards them.
|