Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1699 | Date: 07-Feb-1989
કરવો ભરોસો કોનો રે જીવનમાં, એ તો ના સમજાય
Karavō bharōsō kōnō rē jīvanamāṁ, ē tō nā samajāya

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

Hymn No. 1699 | Date: 07-Feb-1989

કરવો ભરોસો કોનો રે જીવનમાં, એ તો ના સમજાય

  No Audio

karavō bharōsō kōnō rē jīvanamāṁ, ē tō nā samajāya

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

1989-02-07 1989-02-07 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13188 કરવો ભરોસો કોનો રે જીવનમાં, એ તો ના સમજાય કરવો ભરોસો કોનો રે જીવનમાં, એ તો ના સમજાય

ઉપરથી તો ખૂબ હેત વરસાવી, દગો રમતા જાય

સજી સ્વાંગ તો સાચનો, હૈયેથી તો ખોટું કરતા જાય

લળી લળી નમી પડી, પીઠમાં તો ઘા કરતા જાય

મુખ પર તો ખૂબ સ્મિત ફરકાવી, ઘા ઊંડા કરતા જાય

પાંડિત્યભરી ખૂબ વાતો કરે, લોભમાં સદા ડૂબતા જાય

જ્ઞાનની તો ખૂબ ચર્ચા કરે, હૈયાના અજ્ઞાન પર દૃષ્ટિ ન જાય

સમતાની ખૂબ ફૂંકીને બાંગો, મારું મારું તો કરતા જાય

પ્રેમની તો ખૂબ કરીને વાતો, સદા વેર તો વધારતા જાય

વિશ્વાસ તો ખૂબ જીતીને, વિશ્વાસઘાત તો કરતા જાય

તનનો ભી તો સાથ છે ખોટો, તન તો અહીંનું અહીં રહી જાય

મૂક્યો હશે સાચો વિશ્વાસ પ્રભુમાં, સદા કામ લાગી જાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karavō bharōsō kōnō rē jīvanamāṁ, ē tō nā samajāya

uparathī tō khūba hēta varasāvī, dagō ramatā jāya

sajī svāṁga tō sācanō, haiyēthī tō khōṭuṁ karatā jāya

lalī lalī namī paḍī, pīṭhamāṁ tō ghā karatā jāya

mukha para tō khūba smita pharakāvī, ghā ūṁḍā karatā jāya

pāṁḍityabharī khūba vātō karē, lōbhamāṁ sadā ḍūbatā jāya

jñānanī tō khūba carcā karē, haiyānā ajñāna para dr̥ṣṭi na jāya

samatānī khūba phūṁkīnē bāṁgō, māruṁ māruṁ tō karatā jāya

prēmanī tō khūba karīnē vātō, sadā vēra tō vadhāratā jāya

viśvāsa tō khūba jītīnē, viśvāsaghāta tō karatā jāya

tananō bhī tō sātha chē khōṭō, tana tō ahīṁnuṁ ahīṁ rahī jāya

mūkyō haśē sācō viśvāsa prabhumāṁ, sadā kāma lāgī jāya
Scan Image

Gujarati Bhajan no. 1699 by Satguru Devendra Ghia - Kaka
First...169917001701...Last