1989-02-08
1989-02-08
1989-02-08
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13190
કરે ધરતીને પસંદ, પગ તો ચાલવાને
કરે ધરતીને પસંદ, પગ તો ચાલવાને
કરે મન તો પસંદ, આકાશમાં તો વિહરવાને
મીન પસંદ કરે જળને તો રહેવાને
ધ્યાની પસંદ કરે તો સદા એકાંતને
વેપારી પસંદ સદા કરે તો વેપારને
જ્ઞાની તો પસંદ કરે, તો સદા જ્ઞાનને
ભૂખ્યો તો પસંદ કરે, તો સદા અન્નને
પ્રેમી તો સદા પસંદ કરે પ્યારને
સંજોગે-સંજોગે પસંદગી સદા ફરતી રહે
ના પસંદગી, અન્ય પર ના તું લાદજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કરે ધરતીને પસંદ, પગ તો ચાલવાને
કરે મન તો પસંદ, આકાશમાં તો વિહરવાને
મીન પસંદ કરે જળને તો રહેવાને
ધ્યાની પસંદ કરે તો સદા એકાંતને
વેપારી પસંદ સદા કરે તો વેપારને
જ્ઞાની તો પસંદ કરે, તો સદા જ્ઞાનને
ભૂખ્યો તો પસંદ કરે, તો સદા અન્નને
પ્રેમી તો સદા પસંદ કરે પ્યારને
સંજોગે-સંજોગે પસંદગી સદા ફરતી રહે
ના પસંદગી, અન્ય પર ના તું લાદજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karē dharatīnē pasaṁda, paga tō cālavānē
karē mana tō pasaṁda, ākāśamāṁ tō viharavānē
mīna pasaṁda karē jalanē tō rahēvānē
dhyānī pasaṁda karē tō sadā ēkāṁtanē
vēpārī pasaṁda sadā karē tō vēpāranē
jñānī tō pasaṁda karē, tō sadā jñānanē
bhūkhyō tō pasaṁda karē, tō sadā annanē
prēmī tō sadā pasaṁda karē pyāranē
saṁjōgē-saṁjōgē pasaṁdagī sadā pharatī rahē
nā pasaṁdagī, anya para nā tuṁ lādajē
|
|