Hymn No. 5833 | Date: 22-Jun-1995
અમારું શું થવાનું છે, અમારું શું થવાનું છે, જગમાં અમારું શું થવાનું છે
amāruṁ śuṁ thavānuṁ chē, amāruṁ śuṁ thavānuṁ chē, jagamāṁ amāruṁ śuṁ thavānuṁ chē
ઇચ્છા, ગમા, અણગમા, ચિંતા (Desire, Like, Dislike, Worry)
1995-06-22
1995-06-22
1995-06-22
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1321
અમારું શું થવાનું છે, અમારું શું થવાનું છે, જગમાં અમારું શું થવાનું છે
અમારું શું થવાનું છે, અમારું શું થવાનું છે, જગમાં અમારું શું થવાનું છે
રહ્યો છે જાગતોને સતાવતો વિચાર,આ તો સહુના તો હૈયે
કરતા કાર્યો, કર્યા ના વિચારો જીવનમાં, જાગી જાય છે વિચાર આ હૈયે
કર્યું ખોટું કે કર્યું સાચું, જીવનમાં ના સમજ્યા અમે એ ત્યારે
ના હતા અમે અમારામાં, ના રહી શક્યા અમે અમારામાં, જાગ્યા અમે જ્યાં, જાગ્યો વિચાર હૈયે
કરી દીધું શરૂ જીવનમાં, જ્યાં મળી એંધાણી દિલને, થાશે ના પૂરુ જ્યાં, જાગ્યો વિચાર હૈયે
ચાલ્યાને ચાલ્યા જીવનમાં, ખૂટી ના રાહ જ્યાં, ઘેરાઈ ગયા થાકથી જ્યાં, જાગ્યો વિચાર હૈયે
સાધનાના પથ પર રહ્યાં ચાલતા, માર્ગ મળ્યો ના, મૂંઝાયા એમાં જ્યાં, જાગ્યો વિચાર હૈયે
કર્મની કથની રહી ગૂંચવતી જીવનને, ધ્રાસકો પેઠો એનો હૈયે, જ્યાં જાગ્યો વિચાર હૈયે
રચ્યા મિનારા જીવનમાં આંખ સામે, નજર સામે જોયા એને તૂટતા જ્યાં, જાગ્યો વિચાર હૈયે
છૂટયા નથી હૈયાં કોઈના એમાંથી, રહ્યો છે સતાવતો વિચાર હૈયે જ્યાં, જાગ્યો વિચાર હૈયે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
amāruṁ śuṁ thavānuṁ chē, amāruṁ śuṁ thavānuṁ chē, jagamāṁ amāruṁ śuṁ thavānuṁ chē
rahyō chē jāgatōnē satāvatō vicāra,ā tō sahunā tō haiyē
karatā kāryō, karyā nā vicārō jīvanamāṁ, jāgī jāya chē vicāra ā haiyē
karyuṁ khōṭuṁ kē karyuṁ sācuṁ, jīvanamāṁ nā samajyā amē ē tyārē
nā hatā amē amārāmāṁ, nā rahī śakyā amē amārāmāṁ, jāgyā amē jyāṁ, jāgyō vicāra haiyē
karī dīdhuṁ śarū jīvanamāṁ, jyāṁ malī ēṁdhāṇī dilanē, thāśē nā pūru jyāṁ, jāgyō vicāra haiyē
cālyānē cālyā jīvanamāṁ, khūṭī nā rāha jyāṁ, ghērāī gayā thākathī jyāṁ, jāgyō vicāra haiyē
sādhanānā patha para rahyāṁ cālatā, mārga malyō nā, mūṁjhāyā ēmāṁ jyāṁ, jāgyō vicāra haiyē
karmanī kathanī rahī gūṁcavatī jīvananē, dhrāsakō pēṭhō ēnō haiyē, jyāṁ jāgyō vicāra haiyē
racyā minārā jīvanamāṁ āṁkha sāmē, najara sāmē jōyā ēnē tūṭatā jyāṁ, jāgyō vicāra haiyē
chūṭayā nathī haiyāṁ kōīnā ēmāṁthī, rahyō chē satāvatō vicāra haiyē jyāṁ, jāgyō vicāra haiyē
|