Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1757 | Date: 06-Mar-1989
પ્રભુ જ્યાં હાથ ધરે તારો, અન્ય ધરે ન ધરે, ફરક શું રે પડે
Prabhu jyāṁ hātha dharē tārō, anya dharē na dharē, pharaka śuṁ rē paḍē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 1757 | Date: 06-Mar-1989

પ્રભુ જ્યાં હાથ ધરે તારો, અન્ય ધરે ન ધરે, ફરક શું રે પડે

  No Audio

prabhu jyāṁ hātha dharē tārō, anya dharē na dharē, pharaka śuṁ rē paḍē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1989-03-06 1989-03-06 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13246 પ્રભુ જ્યાં હાથ ધરે તારો, અન્ય ધરે ન ધરે, ફરક શું રે પડે પ્રભુ જ્યાં હાથ ધરે તારો, અન્ય ધરે ન ધરે, ફરક શું રે પડે

પ્રભુ જ્યાં બધું દે રે તને, બીજા દે ન દે, ફરક શું રે પડે

પ્રભુ જ્યાં વાત તુજથી કરે, બીજા કરે ન કરે, ફરક શું રે પડે

પ્રભુ જ્યાં તારા કામ કરે, બીજા કરે ન કરે, ફરક શું રે પડે

પ્રભુ જ્યાં તને યાદ કરે, બીજા યાદ કરે ન કરે, ફરક શું રે પડે

પ્રભુ જ્યાં તારી સાથે હસે, બીજા હસે ન હસે, ફરક શું રે પડે

પ્રભુ જ્યાં તારા બને, બીજા બને ન બને, ફરક શું રે પડે

પ્રભુ જ્યાં તારી સાથે રહે, બીજા રહે ન રહે, ફરક શું રે પડે

પ્રભુ જ્યાં દયા કરે, બીજા કરે ન કરે, ફરક શું રે પડે

પ્રભુ જ્યાં તને પ્રેમ કરે, બીજા કરે ન કરે, ફરક શું રે પડે
View Original Increase Font Decrease Font

પ્રભુ જ્યાં હાથ ધરે તારો, અન્ય ધરે ન ધરે, ફરક શું રે પડે

પ્રભુ જ્યાં બધું દે રે તને, બીજા દે ન દે, ફરક શું રે પડે

પ્રભુ જ્યાં વાત તુજથી કરે, બીજા કરે ન કરે, ફરક શું રે પડે

પ્રભુ જ્યાં તારા કામ કરે, બીજા કરે ન કરે, ફરક શું રે પડે

પ્રભુ જ્યાં તને યાદ કરે, બીજા યાદ કરે ન કરે, ફરક શું રે પડે

પ્રભુ જ્યાં તારી સાથે હસે, બીજા હસે ન હસે, ફરક શું રે પડે

પ્રભુ જ્યાં તારા બને, બીજા બને ન બને, ફરક શું રે પડે

પ્રભુ જ્યાં તારી સાથે રહે, બીજા રહે ન રહે, ફરક શું રે પડે

પ્રભુ જ્યાં દયા કરે, બીજા કરે ન કરે, ફરક શું રે પડે

પ્રભુ જ્યાં તને પ્રેમ કરે, બીજા કરે ન કરે, ફરક શું રે પડે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

prabhu jyāṁ hātha dharē tārō, anya dharē na dharē, pharaka śuṁ rē paḍē

prabhu jyāṁ badhuṁ dē rē tanē, bījā dē na dē, pharaka śuṁ rē paḍē

prabhu jyāṁ vāta tujathī karē, bījā karē na karē, pharaka śuṁ rē paḍē

prabhu jyāṁ tārā kāma karē, bījā karē na karē, pharaka śuṁ rē paḍē

prabhu jyāṁ tanē yāda karē, bījā yāda karē na karē, pharaka śuṁ rē paḍē

prabhu jyāṁ tārī sāthē hasē, bījā hasē na hasē, pharaka śuṁ rē paḍē

prabhu jyāṁ tārā banē, bījā banē na banē, pharaka śuṁ rē paḍē

prabhu jyāṁ tārī sāthē rahē, bījā rahē na rahē, pharaka śuṁ rē paḍē

prabhu jyāṁ dayā karē, bījā karē na karē, pharaka śuṁ rē paḍē

prabhu jyāṁ tanē prēma karē, bījā karē na karē, pharaka śuṁ rē paḍē
Scan Image

Gujarati Bhajan no. 1757 by Satguru Devendra Ghia - Kaka
First...175617571758...Last