Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1760 | Date: 08-Mar-1989
બુદ્ધિ ને ભાવનો, હૈયામાં જંગ ખૂબ જામ્યો છે (2)
Buddhi nē bhāvanō, haiyāmāṁ jaṁga khūba jāmyō chē (2)

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 1760 | Date: 08-Mar-1989

બુદ્ધિ ને ભાવનો, હૈયામાં જંગ ખૂબ જામ્યો છે (2)

  No Audio

buddhi nē bhāvanō, haiyāmāṁ jaṁga khūba jāmyō chē (2)

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1989-03-08 1989-03-08 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13249 બુદ્ધિ ને ભાવનો, હૈયામાં જંગ ખૂબ જામ્યો છે (2) બુદ્ધિ ને ભાવનો, હૈયામાં જંગ ખૂબ જામ્યો છે (2)

બુદ્ધિ તાણે માયા ભણી, ભાવ તાણે પ્રભુ ભણી રે

મન ધસે કદી બુદ્ધિ ભણી, કદી ભાવમાં તણાયે રે

રંગ એના હૈયામાં ખૂબ જમાવે છે રે - હૈયામાં...

મન ને તર્ક જ્યાં બુદ્ધિને સાથ આપે છે

શંકાના વાદળ ત્યાં ખૂબ જામે છે - હૈયામાં...

ભાવ જ્યાં ભક્તિ ને શ્રદ્ધાનો સાચ પામે છે

શંકાના વાદળ ત્યાં વિખરાયે છે (2) - હૈયામાં...

બુદ્ધિ જ્યાં વિકારોમાં રાચે છે

શાંતિ હૈયેથી ત્યાં તો ભાગે છે - હૈયામાં...
View Original Increase Font Decrease Font

બુદ્ધિ ને ભાવનો, હૈયામાં જંગ ખૂબ જામ્યો છે (2)

બુદ્ધિ તાણે માયા ભણી, ભાવ તાણે પ્રભુ ભણી રે

મન ધસે કદી બુદ્ધિ ભણી, કદી ભાવમાં તણાયે રે

રંગ એના હૈયામાં ખૂબ જમાવે છે રે - હૈયામાં...

મન ને તર્ક જ્યાં બુદ્ધિને સાથ આપે છે

શંકાના વાદળ ત્યાં ખૂબ જામે છે - હૈયામાં...

ભાવ જ્યાં ભક્તિ ને શ્રદ્ધાનો સાચ પામે છે

શંકાના વાદળ ત્યાં વિખરાયે છે (2) - હૈયામાં...

બુદ્ધિ જ્યાં વિકારોમાં રાચે છે

શાંતિ હૈયેથી ત્યાં તો ભાગે છે - હૈયામાં...

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

buddhi nē bhāvanō, haiyāmāṁ jaṁga khūba jāmyō chē (2)

buddhi tāṇē māyā bhaṇī, bhāva tāṇē prabhu bhaṇī rē

mana dhasē kadī buddhi bhaṇī, kadī bhāvamāṁ taṇāyē rē

raṁga ēnā haiyāmāṁ khūba jamāvē chē rē - haiyāmāṁ...

mana nē tarka jyāṁ buddhinē sātha āpē chē

śaṁkānā vādala tyāṁ khūba jāmē chē - haiyāmāṁ...

bhāva jyāṁ bhakti nē śraddhānō sāca pāmē chē

śaṁkānā vādala tyāṁ vikharāyē chē (2) - haiyāmāṁ...

buddhi jyāṁ vikārōmāṁ rācē chē

śāṁti haiyēthī tyāṁ tō bhāgē chē - haiyāmāṁ...
Scan Image

Gujarati Bhajan no. 1760 by Satguru Devendra Ghia - Kaka
First...175917601761...Last