Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1879 | Date: 13-Jun-1989
કરી લે તું આજે, ‘મા’ ની આંખોથી આંખો ચાર
Karī lē tuṁ ājē, ‘mā' nī āṁkhōthī āṁkhō cāra

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 1879 | Date: 13-Jun-1989

કરી લે તું આજે, ‘મા’ ની આંખોથી આંખો ચાર

  No Audio

karī lē tuṁ ājē, ‘mā' nī āṁkhōthī āṁkhō cāra

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1989-06-13 1989-06-13 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13368 કરી લે તું આજે, ‘મા’ ની આંખોથી આંખો ચાર કરી લે તું આજે, ‘મા’ ની આંખોથી આંખો ચાર

જાશે રે ખૂલી, તારા હૈયાના તો દ્વાર

મળશે તને રે ત્યાં, અનહદ પ્યાર - જાશે રે ખૂલી...

કરી દેજે રે ખાલી, તારા હૈયાનો ભાર - જાશે રે ખૂલી...

સકળ સૃષ્ટિની છે જ્યાં, એ સારની સાર - જાશે રે ખૂલી...

વિલસે તેજ અણુએ અણુમાં એનું, જોજે એ અણસાર - જાશે રે ખૂલી...

વહેલું મોડું પડશે મળવું એને, રહે સદા તું તૈયાર - જાશે રે ખૂલી...

થકવશે માયા તને, માનજે ના માયાથી હાર - જાશે રે ખૂલી...

કરજે કર્મો સારા એવા, બનશે તારા એ હથિયાર - જાશે રે ખૂલી...

ભર્યો ભર્યો છે સદા એની આંખમાં આવકાર - જાશે રે ખૂલી...

ખુલ્લા દિલે કરજે આવકારનો તું સ્વીકાર - જાશે રે ખૂલી...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karī lē tuṁ ājē, ‘mā' nī āṁkhōthī āṁkhō cāra

jāśē rē khūlī, tārā haiyānā tō dvāra

malaśē tanē rē tyāṁ, anahada pyāra - jāśē rē khūlī...

karī dējē rē khālī, tārā haiyānō bhāra - jāśē rē khūlī...

sakala sr̥ṣṭinī chē jyāṁ, ē sāranī sāra - jāśē rē khūlī...

vilasē tēja aṇuē aṇumāṁ ēnuṁ, jōjē ē aṇasāra - jāśē rē khūlī...

vahēluṁ mōḍuṁ paḍaśē malavuṁ ēnē, rahē sadā tuṁ taiyāra - jāśē rē khūlī...

thakavaśē māyā tanē, mānajē nā māyāthī hāra - jāśē rē khūlī...

karajē karmō sārā ēvā, banaśē tārā ē hathiyāra - jāśē rē khūlī...

bharyō bharyō chē sadā ēnī āṁkhamāṁ āvakāra - jāśē rē khūlī...

khullā dilē karajē āvakāranō tuṁ svīkāra - jāśē rē khūlī...
Scan Image

Gujarati Bhajan no. 1879 by Satguru Devendra Ghia - Kaka
First...187918801881...Last