Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1889 | Date: 24-Jun-1989
નબળું મન તો તારું રે, તને ક્યાંયનો નહીં રહેવા દે
Nabaluṁ mana tō tāruṁ rē, tanē kyāṁyanō nahīṁ rahēvā dē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 1889 | Date: 24-Jun-1989

નબળું મન તો તારું રે, તને ક્યાંયનો નહીં રહેવા દે

  No Audio

nabaluṁ mana tō tāruṁ rē, tanē kyāṁyanō nahīṁ rahēvā dē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1989-06-24 1989-06-24 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13378 નબળું મન તો તારું રે, તને ક્યાંયનો નહીં રહેવા દે નબળું મન તો તારું રે, તને ક્યાંયનો નહીં રહેવા દે

   તને ક્યાંયનો નહીં રહેવા દે

લેશે નિર્ણય પાકો રે, પળમાં એ પલટાવશે રે - તને...

કરશે કાર્યો જ્યાં તું શરૂ, અધવચ્ચે છોડાવશે રે - તને...

કરશે નિર્ણય જ્યાં તું, ફરી એ તને ફેરવાવશે રે - તને...

વધશે ના તું તો આગળ, અધવચ્ચે અટકાવશે રે - તને...

શંકા ને વહેમનાં વમળો રે, સદા તને ડરાવશે રે - તને...

કરશે કોશિશ ચડવા ઉપર, અણી વખતે પાડશે રે - તને...

રખાવશે આધાર અન્ય પર, ખુદનો આધાર ગુમાવશે રે - તને...

અનિશ્ચિતાથી હાથપગ તારા એ બાંધશે રે - તને...
View Original Increase Font Decrease Font

નબળું મન તો તારું રે, તને ક્યાંયનો નહીં રહેવા દે

   તને ક્યાંયનો નહીં રહેવા દે

લેશે નિર્ણય પાકો રે, પળમાં એ પલટાવશે રે - તને...

કરશે કાર્યો જ્યાં તું શરૂ, અધવચ્ચે છોડાવશે રે - તને...

કરશે નિર્ણય જ્યાં તું, ફરી એ તને ફેરવાવશે રે - તને...

વધશે ના તું તો આગળ, અધવચ્ચે અટકાવશે રે - તને...

શંકા ને વહેમનાં વમળો રે, સદા તને ડરાવશે રે - તને...

કરશે કોશિશ ચડવા ઉપર, અણી વખતે પાડશે રે - તને...

રખાવશે આધાર અન્ય પર, ખુદનો આધાર ગુમાવશે રે - તને...

અનિશ્ચિતાથી હાથપગ તારા એ બાંધશે રે - તને...

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nabaluṁ mana tō tāruṁ rē, tanē kyāṁyanō nahīṁ rahēvā dē

   tanē kyāṁyanō nahīṁ rahēvā dē

lēśē nirṇaya pākō rē, palamāṁ ē palaṭāvaśē rē - tanē...

karaśē kāryō jyāṁ tuṁ śarū, adhavaccē chōḍāvaśē rē - tanē...

karaśē nirṇaya jyāṁ tuṁ, pharī ē tanē phēravāvaśē rē - tanē...

vadhaśē nā tuṁ tō āgala, adhavaccē aṭakāvaśē rē - tanē...

śaṁkā nē vahēmanāṁ vamalō rē, sadā tanē ḍarāvaśē rē - tanē...

karaśē kōśiśa caḍavā upara, aṇī vakhatē pāḍaśē rē - tanē...

rakhāvaśē ādhāra anya para, khudanō ādhāra gumāvaśē rē - tanē...

aniścitāthī hāthapaga tārā ē bāṁdhaśē rē - tanē...
Scan Image

Gujarati Bhajan no. 1889 by Satguru Devendra Ghia - Kaka
First...188818891890...Last