1989-08-14
1989-08-14
1989-08-14
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13436
માયાની ચાલ સાથે ચાલી ચાલ, ચાલ તારી તું ભૂલી ન જા
માયાની ચાલ સાથે ચાલી ચાલ, ચાલ તારી તું ભૂલી ન જા
આવ્યો તું જે કારણે જગમાં, ઉદ્દેશ તારો તું ચૂકી ન જા
બની માનવ આવ્યો તું, માની આભાર, જન્મ સફળ કરતો જા
વારંવાર જનમની આશા રાખીશ ના, મળ્યો એનો ઉપયોગ કરતો જા
નાચ્યો સદાયે ખૂબ તું માયામાં, માયાને આજ, ખંખેરી નાંખ
જીવનમાં તું ગણતરી માંડ, પાસા ઉધાર તારા, સુધારી નાંખ
કરે દૂર જગમાં, પ્રભુથી જે-જે સદા, માયા એને તું તો જાણ
કરજે યત્નો સાચા, મક્કમ બની, પૂરજે સદા એમાં તારા પ્રાણ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
માયાની ચાલ સાથે ચાલી ચાલ, ચાલ તારી તું ભૂલી ન જા
આવ્યો તું જે કારણે જગમાં, ઉદ્દેશ તારો તું ચૂકી ન જા
બની માનવ આવ્યો તું, માની આભાર, જન્મ સફળ કરતો જા
વારંવાર જનમની આશા રાખીશ ના, મળ્યો એનો ઉપયોગ કરતો જા
નાચ્યો સદાયે ખૂબ તું માયામાં, માયાને આજ, ખંખેરી નાંખ
જીવનમાં તું ગણતરી માંડ, પાસા ઉધાર તારા, સુધારી નાંખ
કરે દૂર જગમાં, પ્રભુથી જે-જે સદા, માયા એને તું તો જાણ
કરજે યત્નો સાચા, મક્કમ બની, પૂરજે સદા એમાં તારા પ્રાણ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
māyānī cāla sāthē cālī cāla, cāla tārī tuṁ bhūlī na jā
āvyō tuṁ jē kāraṇē jagamāṁ, uddēśa tārō tuṁ cūkī na jā
banī mānava āvyō tuṁ, mānī ābhāra, janma saphala karatō jā
vāraṁvāra janamanī āśā rākhīśa nā, malyō ēnō upayōga karatō jā
nācyō sadāyē khūba tuṁ māyāmāṁ, māyānē āja, khaṁkhērī nāṁkha
jīvanamāṁ tuṁ gaṇatarī māṁḍa, pāsā udhāra tārā, sudhārī nāṁkha
karē dūra jagamāṁ, prabhuthī jē-jē sadā, māyā ēnē tuṁ tō jāṇa
karajē yatnō sācā, makkama banī, pūrajē sadā ēmāṁ tārā prāṇa
|