1989-09-08
1989-09-08
1989-09-08
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13483
હર હારમાં જીવનમાં, જીત તો છુપાઈ છે
હર હારમાં જીવનમાં, જીત તો છુપાઈ છે
હર જીતમાં તો જીવનમાં, હાર તો સમાઈ છે
અંતરના અંતર તો ઘટી જાય છે, જ્યાં મન તો મળી જાય છે
મન જ્યાં ના મળે, પાસે રહેતા ભી અંતર ઊભું થઈ જાય છે
હર વૃક્ષમાં બીજ છુપાયું, હર બીજમાં તો વૃક્ષ છુપાયું છે
હર કિરણમાં તો તેજ છુપાયું છે, હર તેજમાં કિરણ સમાયું છે
હર કર્મનું કોઈ કારણ છે, હર કારણમાં કર્મ સમાયું છે
હર તૃપ્તિમાં ઇચ્છા છુપાઈ છે, હર ઇચ્છામાં તૃપ્તિ સમાઈ છે
હર આગળમાં પાછળ છુપાયું છે, હર પાછળમાં આગળ છુપાયું છે
હર જીવમાં પ્રભુ છુપાયા છે, પ્રભુમાં તો હર જીવ સમાયા છે
https://www.youtube.com/watch?v=fGU8gvJtbJU
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
હર હારમાં જીવનમાં, જીત તો છુપાઈ છે
હર જીતમાં તો જીવનમાં, હાર તો સમાઈ છે
અંતરના અંતર તો ઘટી જાય છે, જ્યાં મન તો મળી જાય છે
મન જ્યાં ના મળે, પાસે રહેતા ભી અંતર ઊભું થઈ જાય છે
હર વૃક્ષમાં બીજ છુપાયું, હર બીજમાં તો વૃક્ષ છુપાયું છે
હર કિરણમાં તો તેજ છુપાયું છે, હર તેજમાં કિરણ સમાયું છે
હર કર્મનું કોઈ કારણ છે, હર કારણમાં કર્મ સમાયું છે
હર તૃપ્તિમાં ઇચ્છા છુપાઈ છે, હર ઇચ્છામાં તૃપ્તિ સમાઈ છે
હર આગળમાં પાછળ છુપાયું છે, હર પાછળમાં આગળ છુપાયું છે
હર જીવમાં પ્રભુ છુપાયા છે, પ્રભુમાં તો હર જીવ સમાયા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hara hāramāṁ jīvanamāṁ, jīta tō chupāī chē
hara jītamāṁ tō jīvanamāṁ, hāra tō samāī chē
aṁtaranā aṁtara tō ghaṭī jāya chē, jyāṁ mana tō malī jāya chē
mana jyāṁ nā malē, pāsē rahētā bhī aṁtara ūbhuṁ thaī jāya chē
hara vr̥kṣamāṁ bīja chupāyuṁ, hara bījamāṁ tō vr̥kṣa chupāyuṁ chē
hara kiraṇamāṁ tō tēja chupāyuṁ chē, hara tējamāṁ kiraṇa samāyuṁ chē
hara karmanuṁ kōī kāraṇa chē, hara kāraṇamāṁ karma samāyuṁ chē
hara tr̥ptimāṁ icchā chupāī chē, hara icchāmāṁ tr̥pti samāī chē
hara āgalamāṁ pāchala chupāyuṁ chē, hara pāchalamāṁ āgala chupāyuṁ chē
hara jīvamāṁ prabhu chupāyā chē, prabhumāṁ tō hara jīva samāyā chē
હર હારમાં જીવનમાં, જીત તો છુપાઈ છેહર હારમાં જીવનમાં, જીત તો છુપાઈ છે
હર જીતમાં તો જીવનમાં, હાર તો સમાઈ છે
અંતરના અંતર તો ઘટી જાય છે, જ્યાં મન તો મળી જાય છે
મન જ્યાં ના મળે, પાસે રહેતા ભી અંતર ઊભું થઈ જાય છે
હર વૃક્ષમાં બીજ છુપાયું, હર બીજમાં તો વૃક્ષ છુપાયું છે
હર કિરણમાં તો તેજ છુપાયું છે, હર તેજમાં કિરણ સમાયું છે
હર કર્મનું કોઈ કારણ છે, હર કારણમાં કર્મ સમાયું છે
હર તૃપ્તિમાં ઇચ્છા છુપાઈ છે, હર ઇચ્છામાં તૃપ્તિ સમાઈ છે
હર આગળમાં પાછળ છુપાયું છે, હર પાછળમાં આગળ છુપાયું છે
હર જીવમાં પ્રભુ છુપાયા છે, પ્રભુમાં તો હર જીવ સમાયા છે1989-09-08https://i.ytimg.com/vi/fGU8gvJtbJU/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=fGU8gvJtbJU
|