Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2529 | Date: 19-May-1990
ધરું કેમ કરીને ધ્યાન તારું રે માડી, છે તું તો કણકણ નિવાસી
Dharuṁ kēma karīnē dhyāna tāruṁ rē māḍī, chē tuṁ tō kaṇakaṇa nivāsī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2529 | Date: 19-May-1990

ધરું કેમ કરીને ધ્યાન તારું રે માડી, છે તું તો કણકણ નિવાસી

  No Audio

dharuṁ kēma karīnē dhyāna tāruṁ rē māḍī, chē tuṁ tō kaṇakaṇa nivāsī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-05-19 1990-05-19 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13518 ધરું કેમ કરીને ધ્યાન તારું રે માડી, છે તું તો કણકણ નિવાસી ધરું કેમ કરીને ધ્યાન તારું રે માડી, છે તું તો કણકણ નિવાસી

પકડું છેડો તારો ક્યાંથી રે માડી, છે તું તો નિત્ય પ્રવાસી

માંડી શકું તારી સામે નજર ક્યાંથી રે માડી, છે તું તો નિત્ય પ્રકાશી

પડે છે અગવડ ગોતવા તને રે માડી, છે તું તો ઘટ ઘટવાસી

મળે ના જલદી તું તો જગમાં રે માડી, હૈયે છાયે અમારે રે ઉદાસી

કરી ના શકે તારી બરાબરી રે જગમાં, છે તું તો માડી પૂર્ણ પ્રતાપી

રમાડી રહી છે તારી લીલામાં અમને, છે તું તો લીલામાં નિત્ય વિલાસી

આનંદ ધરમમાં તું સદા વસતી રે માડી, છે તું એની તો રહેવાસી
View Original Increase Font Decrease Font

ધરું કેમ કરીને ધ્યાન તારું રે માડી, છે તું તો કણકણ નિવાસી

પકડું છેડો તારો ક્યાંથી રે માડી, છે તું તો નિત્ય પ્રવાસી

માંડી શકું તારી સામે નજર ક્યાંથી રે માડી, છે તું તો નિત્ય પ્રકાશી

પડે છે અગવડ ગોતવા તને રે માડી, છે તું તો ઘટ ઘટવાસી

મળે ના જલદી તું તો જગમાં રે માડી, હૈયે છાયે અમારે રે ઉદાસી

કરી ના શકે તારી બરાબરી રે જગમાં, છે તું તો માડી પૂર્ણ પ્રતાપી

રમાડી રહી છે તારી લીલામાં અમને, છે તું તો લીલામાં નિત્ય વિલાસી

આનંદ ધરમમાં તું સદા વસતી રે માડી, છે તું એની તો રહેવાસી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dharuṁ kēma karīnē dhyāna tāruṁ rē māḍī, chē tuṁ tō kaṇakaṇa nivāsī

pakaḍuṁ chēḍō tārō kyāṁthī rē māḍī, chē tuṁ tō nitya pravāsī

māṁḍī śakuṁ tārī sāmē najara kyāṁthī rē māḍī, chē tuṁ tō nitya prakāśī

paḍē chē agavaḍa gōtavā tanē rē māḍī, chē tuṁ tō ghaṭa ghaṭavāsī

malē nā jaladī tuṁ tō jagamāṁ rē māḍī, haiyē chāyē amārē rē udāsī

karī nā śakē tārī barābarī rē jagamāṁ, chē tuṁ tō māḍī pūrṇa pratāpī

ramāḍī rahī chē tārī līlāmāṁ amanē, chē tuṁ tō līlāmāṁ nitya vilāsī

ānaṁda dharamamāṁ tuṁ sadā vasatī rē māḍī, chē tuṁ ēnī tō rahēvāsī
Scan Image

Gujarati Bhajan no. 2529 by Satguru Devendra Ghia - Kaka
First...252725282529...Last