Hymn No. 2553 | Date: 29-May-1990
અરે ઓ જગજનની વહાલા, ઝંખે છે બાળ સહુ દર્શન તો તારા
arē ō jagajananī vahālā, jhaṁkhē chē bāla sahu darśana tō tārā
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1990-05-29
1990-05-29
1990-05-29
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13542
અરે ઓ જગજનની વહાલા, ઝંખે છે બાળ સહુ દર્શન તો તારા
અરે ઓ જગજનની વહાલા, ઝંખે છે બાળ સહુ દર્શન તો તારા
ભવોભવથી રહ્યા જગમાં જનમતા, માગે છે એમાંથી તો છૂટકારા
તારી માયામાં અસહાય બન્યા, શોધે છે એ તો તારા સહારા
મધદરિયે તોફાને ચડી છે નાવડી અમારી, શોધે છે એ તો તારા કિનારા
સંસારતાપે ખૂબ ઘૂમે છે એ તો, માગે છે એમાં એ તો છત્ર તારા
જીવનવાટે રહ્યા છે ચાલતા, ઝંખે છે તારા સાથ ને સથવારા
લાગ્યા જગમાં પ્યારા તો અનેક, લાગ્યા સહુથી વધુ તમે તો પ્યારા
મૂકી વિશ્વાસ જગમાં તો ઠગાવા, બન્યા તુજમાં વિશ્વાસ મૂકનારા
શ્વાસ લેવાના ને છૂટવાના, તને શ્વાસે-શ્વાસે અમે તો વણવાના
રાખજે આંખ સામે તારી અમને, અમારી આંખ સામે તને રાખવાના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
arē ō jagajananī vahālā, jhaṁkhē chē bāla sahu darśana tō tārā
bhavōbhavathī rahyā jagamāṁ janamatā, māgē chē ēmāṁthī tō chūṭakārā
tārī māyāmāṁ asahāya banyā, śōdhē chē ē tō tārā sahārā
madhadariyē tōphānē caḍī chē nāvaḍī amārī, śōdhē chē ē tō tārā kinārā
saṁsāratāpē khūba ghūmē chē ē tō, māgē chē ēmāṁ ē tō chatra tārā
jīvanavāṭē rahyā chē cālatā, jhaṁkhē chē tārā sātha nē sathavārā
lāgyā jagamāṁ pyārā tō anēka, lāgyā sahuthī vadhu tamē tō pyārā
mūkī viśvāsa jagamāṁ tō ṭhagāvā, banyā tujamāṁ viśvāsa mūkanārā
śvāsa lēvānā nē chūṭavānā, tanē śvāsē-śvāsē amē tō vaṇavānā
rākhajē āṁkha sāmē tārī amanē, amārī āṁkha sāmē tanē rākhavānā
|
|