1990-07-27
1990-07-27
1990-07-27
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13661
સ્વામીત્વ ભૂલીને તું તારું, દાસત્વમાં, શાને તું મહાલે છે

તારા ને તારા જ સર્જન, આજ તને તો નચાવે છે
મૂકીને દોર છૂટો હાથમાં તો એના, હવે તને, ફાવે ત્યાં ખેંચી જાયે છે
જોયા હાલ નજર સામે અન્યના, એ રાહે શાને હવે તું ચાલે છે
વહેલું યા મોડું, પડશે તારે એ મેળવવું, શાને વાર એમાં લગાડે છે
થાક્યો ના માયામાં તો ઘૂમતા, મેળવવા, બૂમ થાકની શાને પાડે છે
સ્વામીત્વમાંથી દાસત્વ, શોભે છે શું તને, જોડી હાથ બેસી શાને રહ્યો છે
સ્વામીત્વની મંઝિલ, દેશે દાસત્વ અટકાવી, લાજ ના એની તને લાગે છે
છોડ તારા સર્જનની માયા, શાને માયા બાંધે અને બંધાવે છે
જાગે માયા મમત્વ કાજે, કાબૂ હવે એના પર તો મેળવવા છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
svāmītva bhūlīnē tuṁ tāruṁ, dāsatvamāṁ, śānē tuṁ mahālē chē
tārā nē tārā ja sarjana, āja tanē tō nacāvē chē
mūkīnē dōra chūṭō hāthamāṁ tō ēnā, havē tanē, phāvē tyāṁ khēṁcī jāyē chē
jōyā hāla najara sāmē anyanā, ē rāhē śānē havē tuṁ cālē chē
vahēluṁ yā mōḍuṁ, paḍaśē tārē ē mēlavavuṁ, śānē vāra ēmāṁ lagāḍē chē
thākyō nā māyāmāṁ tō ghūmatā, mēlavavā, būma thākanī śānē pāḍē chē
svāmītvamāṁthī dāsatva, śōbhē chē śuṁ tanē, jōḍī hātha bēsī śānē rahyō chē
svāmītvanī maṁjhila, dēśē dāsatva aṭakāvī, lāja nā ēnī tanē lāgē chē
chōḍa tārā sarjananī māyā, śānē māyā bāṁdhē anē baṁdhāvē chē
jāgē māyā mamatva kājē, kābū havē ēnā para tō mēlavavā chē
|