1990-07-27
1990-07-27
1990-07-27
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13662
ભાગ્યમાં લખ્યાં ભોગ તો કર્મે ભોગવાય, છે કર્મની શક્તિ એ તો તારી

અસંભવને સંભવ બનાવે રે, પ્રભુ છે એ તો શક્તિ તારી
ભાગ્યને પણ ઉપર ઉઠાવે રે, છે પ્રાર્થના, એ તો શક્તિ તારી
પથ્થર જેવું હૈયું પણ તું પીગળાવે રે, છે પ્રેમ, એ તો શક્તિ તારી
વિશ્વવ્યાપી વિભુને ધ્યાનમાં તું તો લાવે, છે ધ્યાન એ તો શક્તિ તારી
આશા માનવ પાસે બધું કરાવે, છે આશા, એ તો શક્તિ તારી
પુરુષાર્થે તું તો મંઝિલને પાસે લાવે, છે પુરુષાર્થ, એ તો શક્તિ તારી
માયાના આકર્ષણ જાગે રે ઝાઝા, છે માયા, એ તો શક્તિ તારી
ભાવભરી ભક્તિ પ્રભુને તો પાસે લાવે, છે ભક્તિ, એ તો શક્તિ તારી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhāgyamāṁ lakhyāṁ bhōga tō karmē bhōgavāya, chē karmanī śakti ē tō tārī
asaṁbhavanē saṁbhava banāvē rē, prabhu chē ē tō śakti tārī
bhāgyanē paṇa upara uṭhāvē rē, chē prārthanā, ē tō śakti tārī
paththara jēvuṁ haiyuṁ paṇa tuṁ pīgalāvē rē, chē prēma, ē tō śakti tārī
viśvavyāpī vibhunē dhyānamāṁ tuṁ tō lāvē, chē dhyāna ē tō śakti tārī
āśā mānava pāsē badhuṁ karāvē, chē āśā, ē tō śakti tārī
puruṣārthē tuṁ tō maṁjhilanē pāsē lāvē, chē puruṣārtha, ē tō śakti tārī
māyānā ākarṣaṇa jāgē rē jhājhā, chē māyā, ē tō śakti tārī
bhāvabharī bhakti prabhunē tō pāsē lāvē, chē bhakti, ē tō śakti tārī
|