1990-08-15
1990-08-15
1990-08-15
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13695
છે શું તું પ્રભુની શક્તિથી રે અનજાન, એની પાસે તારી કોઈ વિસાત નથી

છે શું તું એની બુદ્ધિથી રે અનજાન, એની પાસે કોઈ હોશિયારી ચાલતી નથી
છે શું તું એની દૃષ્ટિથી રે અનજાન, એની દૃષ્ટિ પકડયા વિના રહેતી નથી
છે શું તું એના પગથી રે અનજાન, બધે પહોંચ્યાં વિના એ રહેતી નથી
છે શું તું એની દયાથી રે અનજાન, માફી આપ્યા વિના એ તો રહેતી નથી
છે શું તું એના હાથથી રે અનજાન, વરદાન દીધા વિના એ તો રહેતી નથી
છે શું તું એના હૈયેથી રે અનજાન, અપનાવ્યા વિના કોઈને એ રહેતી નથી
છે શું તું એના જ્ઞાનથી રે અનજાન, સમજાવ્યા વિના એ તો રહેતી નથી
છે શું તું એની કૃપાથી રે અનજાન, કૃપા વરસાવ્યા વિના એ રહેતી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē śuṁ tuṁ prabhunī śaktithī rē anajāna, ēnī pāsē tārī kōī visāta nathī
chē śuṁ tuṁ ēnī buddhithī rē anajāna, ēnī pāsē kōī hōśiyārī cālatī nathī
chē śuṁ tuṁ ēnī dr̥ṣṭithī rē anajāna, ēnī dr̥ṣṭi pakaḍayā vinā rahētī nathī
chē śuṁ tuṁ ēnā pagathī rē anajāna, badhē pahōṁcyāṁ vinā ē rahētī nathī
chē śuṁ tuṁ ēnī dayāthī rē anajāna, māphī āpyā vinā ē tō rahētī nathī
chē śuṁ tuṁ ēnā hāthathī rē anajāna, varadāna dīdhā vinā ē tō rahētī nathī
chē śuṁ tuṁ ēnā haiyēthī rē anajāna, apanāvyā vinā kōīnē ē rahētī nathī
chē śuṁ tuṁ ēnā jñānathī rē anajāna, samajāvyā vinā ē tō rahētī nathī
chē śuṁ tuṁ ēnī kr̥pāthī rē anajāna, kr̥pā varasāvyā vinā ē rahētī nathī
|
|