Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2708 | Date: 16-Aug-1990
માયા સદા તો વળગે છે, પણ એ તો કાંઈ વેલ નથી
Māyā sadā tō valagē chē, paṇa ē tō kāṁī vēla nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2708 | Date: 16-Aug-1990

માયા સદા તો વળગે છે, પણ એ તો કાંઈ વેલ નથી

  No Audio

māyā sadā tō valagē chē, paṇa ē tō kāṁī vēla nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-08-16 1990-08-16 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13697 માયા સદા તો વળગે છે, પણ એ તો કાંઈ વેલ નથી માયા સદા તો વળગે છે, પણ એ તો કાંઈ વેલ નથી

આતમદીપ તો જલતો રહે, પણ એમાં તો કાંઈ તેલ નથી

જ્ઞાનસાગર તો છે સાગર એવો, કે જેમાં તો જળ નથી

છે કર્મ તો તલવાર એવી, એના જેવી ધાર કોઈ જગમાં નથી

પ્રભુ છે સૂત્રધાર તો એવાં, જેની ધાર તો જગમાં દેખાતી નથી

છે મન દર્પણ તો એવો, જેમાં જગને ખુદ દેખાયા વિના રહેતા નથી

છે ભક્તિરસ તો એવો રે મીઠો, એના જેવી મીઠાશ બીજી નથી

છે અપમાનનો રસ કડવો એવો, એના જેવી કડવાશ બીજી નથી

છે પ્રેમ તો અમીરસ એવું, નવજીવન દીધા વિના રહેતું નથી

છે નામ પ્રભુનું અમૃત જેવું, જીવનમાં પ્રાણ પૂર્યા વિના રહેતું નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

māyā sadā tō valagē chē, paṇa ē tō kāṁī vēla nathī

ātamadīpa tō jalatō rahē, paṇa ēmāṁ tō kāṁī tēla nathī

jñānasāgara tō chē sāgara ēvō, kē jēmāṁ tō jala nathī

chē karma tō talavāra ēvī, ēnā jēvī dhāra kōī jagamāṁ nathī

prabhu chē sūtradhāra tō ēvāṁ, jēnī dhāra tō jagamāṁ dēkhātī nathī

chē mana darpaṇa tō ēvō, jēmāṁ jaganē khuda dēkhāyā vinā rahētā nathī

chē bhaktirasa tō ēvō rē mīṭhō, ēnā jēvī mīṭhāśa bījī nathī

chē apamānanō rasa kaḍavō ēvō, ēnā jēvī kaḍavāśa bījī nathī

chē prēma tō amīrasa ēvuṁ, navajīvana dīdhā vinā rahētuṁ nathī

chē nāma prabhunuṁ amr̥ta jēvuṁ, jīvanamāṁ prāṇa pūryā vinā rahētuṁ nathī
Scan Image

Gujarati Bhajan no. 2708 by Satguru Devendra Ghia - Kaka
First...270727082709...Last