Hymn No. 2800 | Date: 01-Oct-1990
કરતા કર્મો તો ના જોયું, આવે હવે એનું રોવું
karatā karmō tō nā jōyuṁ, āvē havē ēnuṁ rōvuṁ
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1990-10-01
1990-10-01
1990-10-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13789
કરતા કર્મો તો ના જોયું, આવે હવે એનું રોવું
કરતા કર્મો તો ના જોયું, આવે હવે એનું રોવું
છે એ તો તારી ને તારી જવાબદારી
લઈ નિર્ણયો ખોટા જીવનમાં, રાચ્યો તું એમાં - છે એ તો...
જોયું ના તણાતાં લોભમાં, તણાયો ક્યાં ને ક્યાં એમાં - છે એ તો...
ફેરવતો રહ્યો નિર્ણયો તારા, દેખાયા ના એમાં કિનારા - છે એ તો...
રહ્યો સહુ સાથે ટકરાતો, બન્યો જગમાં એકલવાયો - છે એ તો...
નમવામાં નાનપ લાગી, ટક્કર ના તુજથી ઝિલાઈ - છે એ તો...
સાચા મારગ, સાચા ના લાગ્યા, ખોટામાં જીવ લલચાયા - છે એ તો...
ગમ્યું ના સાચું સાંભળવું, આચરણ બાજુએ રહ્યું - છે એ તો...
કર્મો કર્યા જગમાં તેં તો, સોંપ્યા ના તેં જ્યાં એ પ્રભુને - છે એ તો...
છે કાંટો તો તારો, છે તોલમાપ તારા, તોલ્યું જ્યાં તેં એને - છે એ તો...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karatā karmō tō nā jōyuṁ, āvē havē ēnuṁ rōvuṁ
chē ē tō tārī nē tārī javābadārī
laī nirṇayō khōṭā jīvanamāṁ, rācyō tuṁ ēmāṁ - chē ē tō...
jōyuṁ nā taṇātāṁ lōbhamāṁ, taṇāyō kyāṁ nē kyāṁ ēmāṁ - chē ē tō...
phēravatō rahyō nirṇayō tārā, dēkhāyā nā ēmāṁ kinārā - chē ē tō...
rahyō sahu sāthē ṭakarātō, banyō jagamāṁ ēkalavāyō - chē ē tō...
namavāmāṁ nānapa lāgī, ṭakkara nā tujathī jhilāī - chē ē tō...
sācā māraga, sācā nā lāgyā, khōṭāmāṁ jīva lalacāyā - chē ē tō...
gamyuṁ nā sācuṁ sāṁbhalavuṁ, ācaraṇa bājuē rahyuṁ - chē ē tō...
karmō karyā jagamāṁ tēṁ tō, sōṁpyā nā tēṁ jyāṁ ē prabhunē - chē ē tō...
chē kāṁṭō tō tārō, chē tōlamāpa tārā, tōlyuṁ jyāṁ tēṁ ēnē - chē ē tō...
|