Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2801 | Date: 02-Oct-1990
કરી જીવનમાં ભૂલો ઘણી, મળી ના સુધારવા એને તો ઘડી
Karī jīvanamāṁ bhūlō ghaṇī, malī nā sudhāravā ēnē tō ghaḍī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 2801 | Date: 02-Oct-1990

કરી જીવનમાં ભૂલો ઘણી, મળી ના સુધારવા એને તો ઘડી

  No Audio

karī jīvanamāṁ bhūlō ghaṇī, malī nā sudhāravā ēnē tō ghaḍī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1990-10-02 1990-10-02 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13790 કરી જીવનમાં ભૂલો ઘણી, મળી ના સુધારવા એને તો ઘડી કરી જીવનમાં ભૂલો ઘણી, મળી ના સુધારવા એને તો ઘડી

દયાધરમ તો ગયો ભૂલી, ગઈ પાટા પરથી ગાડી તો ઊતરી

જોયા વિના સાચી કે ખોટી કેડી, કરી જીવનમાં તો ખૂબ દોડાદોડી

ઝાંઝવાના જળ પાછળ તો દોડી, આશા જીવનમાં તો ના ફળી

બન્યો ખારા જળની માછલી, મીઠા જળે મૂંઝવણ દીધી વધારી

વિશાળતાની તો વાતો કરી, કૃપણતા તો, હૈયાની તો ના છૂટી

સર્વવ્યાપક રહ્યો તો ગોતી, માનવ પ્રાણીની હસ્તી ભી દીઠી

દીધું જીવનમાં તેં તો ઘણું, કદર ના એની કરી, સમજણ એની ના રહી

આવી વિશ્વાસની જીવનમાં જ્યાં ઘડી, ગયો વિશ્વાસ ત્યારે તો છૂટી

રાહ જોઈ દર્શનની તો જ્યાં તારી, આવી પળ જ્યાં તો, ગયો એ તો ચૂકી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karī jīvanamāṁ bhūlō ghaṇī, malī nā sudhāravā ēnē tō ghaḍī

dayādharama tō gayō bhūlī, gaī pāṭā parathī gāḍī tō ūtarī

jōyā vinā sācī kē khōṭī kēḍī, karī jīvanamāṁ tō khūba dōḍādōḍī

jhāṁjhavānā jala pāchala tō dōḍī, āśā jīvanamāṁ tō nā phalī

banyō khārā jalanī māchalī, mīṭhā jalē mūṁjhavaṇa dīdhī vadhārī

viśālatānī tō vātō karī, kr̥paṇatā tō, haiyānī tō nā chūṭī

sarvavyāpaka rahyō tō gōtī, mānava prāṇīnī hastī bhī dīṭhī

dīdhuṁ jīvanamāṁ tēṁ tō ghaṇuṁ, kadara nā ēnī karī, samajaṇa ēnī nā rahī

āvī viśvāsanī jīvanamāṁ jyāṁ ghaḍī, gayō viśvāsa tyārē tō chūṭī

rāha jōī darśananī tō jyāṁ tārī, āvī pala jyāṁ tō, gayō ē tō cūkī
Scan Image

Gujarati Bhajan no. 2801 by Satguru Devendra Ghia - Kaka
First...280028012802...Last