Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5892 | Date: 07-Aug-1995
ખોવાયું જીવનમાં ઘણું ઘણું, એમાંથી ઘણું મળ્યા વિના તો રહ્યું નથી
Khōvāyuṁ jīvanamāṁ ghaṇuṁ ghaṇuṁ, ēmāṁthī ghaṇuṁ malyā vinā tō rahyuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5892 | Date: 07-Aug-1995

ખોવાયું જીવનમાં ઘણું ઘણું, એમાંથી ઘણું મળ્યા વિના તો રહ્યું નથી

  No Audio

khōvāyuṁ jīvanamāṁ ghaṇuṁ ghaṇuṁ, ēmāṁthī ghaṇuṁ malyā vinā tō rahyuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1995-08-07 1995-08-07 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1379 ખોવાયું જીવનમાં ઘણું ઘણું, એમાંથી ઘણું મળ્યા વિના તો રહ્યું નથી ખોવાયું જીવનમાં ઘણું ઘણું, એમાંથી ઘણું મળ્યા વિના તો રહ્યું નથી

ખુદ ખોવાયો છું જીવનમાં હું એવો, શોધ્યો મને, હજી હું મને જડતો નથી

કારણ વિનાના કારણ ઘણા મળ્યા, મારા દુઃખનું સાચું કારણ હજી જડયું નથી

પ્રેમની શોધમાં ફર્યો ઘણો હું જીવનમાં, સાચો પ્રેમ હજી હું પામ્યો નથી

કરતા કરતા વિચાર પ્રભુનો, ગયો ખોવાઈ એમાં એવો, વિચાર બીજા આવતા નથી

દુઃખ દર્દની દરકાર ભલે મેં ના કરી, હસ્તિ એની, અનુભવ આપ્યા વિના રહી નથી

સુતા, બેસતાં યાદ કરું પ્રભુ તને, યાદ મારી તને આવ્યા વિના રહેવાની નથી

રહ્યો યત્નો કરતો યાદ તને કરવા, યાદ મારી ત્યાં ભુસાયા વિના રહી નથી

કરતો રહ્યો જ્યાં યાદ હું તો મને, યાદ પ્રભુની જલદી ત્યાં આવી નથી

મારગ મળતો નથી મને, મેળ હૈયે ખાતો નથી, યાદ બંનેની સાથે રહેતી નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

khōvāyuṁ jīvanamāṁ ghaṇuṁ ghaṇuṁ, ēmāṁthī ghaṇuṁ malyā vinā tō rahyuṁ nathī

khuda khōvāyō chuṁ jīvanamāṁ huṁ ēvō, śōdhyō manē, hajī huṁ manē jaḍatō nathī

kāraṇa vinānā kāraṇa ghaṇā malyā, mārā duḥkhanuṁ sācuṁ kāraṇa hajī jaḍayuṁ nathī

prēmanī śōdhamāṁ pharyō ghaṇō huṁ jīvanamāṁ, sācō prēma hajī huṁ pāmyō nathī

karatā karatā vicāra prabhunō, gayō khōvāī ēmāṁ ēvō, vicāra bījā āvatā nathī

duḥkha dardanī darakāra bhalē mēṁ nā karī, hasti ēnī, anubhava āpyā vinā rahī nathī

sutā, bēsatāṁ yāda karuṁ prabhu tanē, yāda mārī tanē āvyā vinā rahēvānī nathī

rahyō yatnō karatō yāda tanē karavā, yāda mārī tyāṁ bhusāyā vinā rahī nathī

karatō rahyō jyāṁ yāda huṁ tō manē, yāda prabhunī jaladī tyāṁ āvī nathī

māraga malatō nathī manē, mēla haiyē khātō nathī, yāda baṁnēnī sāthē rahētī nathī
Scan Image

Gujarati Bhajan no. 5892 by Satguru Devendra Ghia - Kaka
First...588758885889...Last