Hymn No. 2803 | Date: 04-Oct-1990
પડશું પગે તારા રે માડી, જ્યાં પ્રેમથી રે,રહેશું ના ખાલી તો તારા દ્વારથી રે
paḍaśuṁ pagē tārā rē māḍī, jyāṁ prēmathī rē,rahēśuṁ nā khālī tō tārā dvārathī rē
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
1990-10-04
1990-10-04
1990-10-04
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13792
પડશું પગે તારા રે માડી, જ્યાં પ્રેમથી રે,રહેશું ના ખાલી તો તારા દ્વારથી રે
પડશું પગે તારા રે માડી, જ્યાં પ્રેમથી રે,રહેશું ના ખાલી તો તારા દ્વારથી રે
લેશું નામ તારું તો જ્યાં વહાલથી રે, રહેશું ના ખાલી તો તારા દ્વારથી રે
ધરશું રે ધ્યાન તારું તો જ્યાં એક ચિત્તથી રે, રહેશું ના ખાલી તો તારા દ્વારથી રે
કરશું રે પૂજન તારું તો જ્યાં મનથી રે, રહેશું ના ખાલી તો તારા દ્વારથી રે
બનાવશું જ્યાં નિર્મળતાને તો જ્યાં મંત્ર રે, રહેશું ના ખાલી તો તારા દ્વારથી રે
ભુલાવશું માયા ને ભરશું યાદ તારી હૈયામાં રે, રહેશું ના ખાલી તો તારા દ્વારથી રે
સોંપતા રહેશું, કર્મો તો તને, જ્યાં અમારા રે, રહેશું ના ખાલી તો તારા દ્વારથી રે
જગાવશું હૈયે તાલાવેલી તો તારા દર્શનની રે, રહેશું ના ખાલી તો તારા દ્વારથી રે
વણશું તો રગેરગમાં રે, જ્યાં ત્યાગને રે, રહેશું ના ખાલી તો તારા દ્વારથી રે
છોડશું હૈયેથી તો બધા ભેદભાવ રે, રહેશું ના ખાલી તો તારા દ્વારથી રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
paḍaśuṁ pagē tārā rē māḍī, jyāṁ prēmathī rē,rahēśuṁ nā khālī tō tārā dvārathī rē
lēśuṁ nāma tāruṁ tō jyāṁ vahālathī rē, rahēśuṁ nā khālī tō tārā dvārathī rē
dharaśuṁ rē dhyāna tāruṁ tō jyāṁ ēka cittathī rē, rahēśuṁ nā khālī tō tārā dvārathī rē
karaśuṁ rē pūjana tāruṁ tō jyāṁ manathī rē, rahēśuṁ nā khālī tō tārā dvārathī rē
banāvaśuṁ jyāṁ nirmalatānē tō jyāṁ maṁtra rē, rahēśuṁ nā khālī tō tārā dvārathī rē
bhulāvaśuṁ māyā nē bharaśuṁ yāda tārī haiyāmāṁ rē, rahēśuṁ nā khālī tō tārā dvārathī rē
sōṁpatā rahēśuṁ, karmō tō tanē, jyāṁ amārā rē, rahēśuṁ nā khālī tō tārā dvārathī rē
jagāvaśuṁ haiyē tālāvēlī tō tārā darśananī rē, rahēśuṁ nā khālī tō tārā dvārathī rē
vaṇaśuṁ tō ragēragamāṁ rē, jyāṁ tyāganē rē, rahēśuṁ nā khālī tō tārā dvārathī rē
chōḍaśuṁ haiyēthī tō badhā bhēdabhāva rē, rahēśuṁ nā khālī tō tārā dvārathī rē
|