Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2818 | Date: 10-Oct-1990
સ્થિરતાની વાતમાં તું સ્થિર રહે, બની અસ્થિર, સ્થિરતા ના પામી શકે
Sthiratānī vātamāṁ tuṁ sthira rahē, banī asthira, sthiratā nā pāmī śakē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2818 | Date: 10-Oct-1990

સ્થિરતાની વાતમાં તું સ્થિર રહે, બની અસ્થિર, સ્થિરતા ના પામી શકે

  No Audio

sthiratānī vātamāṁ tuṁ sthira rahē, banī asthira, sthiratā nā pāmī śakē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-10-10 1990-10-10 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13807 સ્થિરતાની વાતમાં તું સ્થિર રહે, બની અસ્થિર, સ્થિરતા ના પામી શકે સ્થિરતાની વાતમાં તું સ્થિર રહે, બની અસ્થિર, સ્થિરતા ના પામી શકે

ના વેરને તો વેરથી સમાવી શકે, પ્રેમ વિના દિલ તો ના જીતી શકે

અપમાનની આગ તો જલતી રહે, સમભાવ વિના ના એ તો શમી શકે

દોષ હૈયાના જો ના દૂર થઈ શકે, દોષ દૃષ્ટિના તો ના દૂર થઈ શકે

ખૂંપતા કાદવમાં, ખરડાયા વિના ના રહે, કાજળ કોટડીમાં ડાઘ લાગ્યા વિના ના રહે

નિર્મળતા તો હૈયાની આંખ કહે, છૂપી એ તો છૂપી ના રહી શકે

સાથ બુદ્ધિનો સાચો મળશે, કાબૂ તારો જ્યાં એના પર રહેશે

મન ભી સ્થિરતાથી તને સાથ દેશે, કાબૂ જ્યાં તારો એના પર આવી જશે

જીવન તારું તો સ્થિર રહેશે, ધ્યેય ને ભાવમાં જ્યાં તું સ્થિર રહેશે
View Original Increase Font Decrease Font

સ્થિરતાની વાતમાં તું સ્થિર રહે, બની અસ્થિર, સ્થિરતા ના પામી શકે

ના વેરને તો વેરથી સમાવી શકે, પ્રેમ વિના દિલ તો ના જીતી શકે

અપમાનની આગ તો જલતી રહે, સમભાવ વિના ના એ તો શમી શકે

દોષ હૈયાના જો ના દૂર થઈ શકે, દોષ દૃષ્ટિના તો ના દૂર થઈ શકે

ખૂંપતા કાદવમાં, ખરડાયા વિના ના રહે, કાજળ કોટડીમાં ડાઘ લાગ્યા વિના ના રહે

નિર્મળતા તો હૈયાની આંખ કહે, છૂપી એ તો છૂપી ના રહી શકે

સાથ બુદ્ધિનો સાચો મળશે, કાબૂ તારો જ્યાં એના પર રહેશે

મન ભી સ્થિરતાથી તને સાથ દેશે, કાબૂ જ્યાં તારો એના પર આવી જશે

જીવન તારું તો સ્થિર રહેશે, ધ્યેય ને ભાવમાં જ્યાં તું સ્થિર રહેશે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sthiratānī vātamāṁ tuṁ sthira rahē, banī asthira, sthiratā nā pāmī śakē

nā vēranē tō vērathī samāvī śakē, prēma vinā dila tō nā jītī śakē

apamānanī āga tō jalatī rahē, samabhāva vinā nā ē tō śamī śakē

dōṣa haiyānā jō nā dūra thaī śakē, dōṣa dr̥ṣṭinā tō nā dūra thaī śakē

khūṁpatā kādavamāṁ, kharaḍāyā vinā nā rahē, kājala kōṭaḍīmāṁ ḍāgha lāgyā vinā nā rahē

nirmalatā tō haiyānī āṁkha kahē, chūpī ē tō chūpī nā rahī śakē

sātha buddhinō sācō malaśē, kābū tārō jyāṁ ēnā para rahēśē

mana bhī sthiratāthī tanē sātha dēśē, kābū jyāṁ tārō ēnā para āvī jaśē

jīvana tāruṁ tō sthira rahēśē, dhyēya nē bhāvamāṁ jyāṁ tuṁ sthira rahēśē
Scan Image

Gujarati Bhajan no. 2818 by Satguru Devendra Ghia - Kaka
First...281828192820...Last