1990-12-31
1990-12-31
1990-12-31
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13953
કહેવા કરતા કરવું સારું, કરવા કરતા અનુભવવું સારું
કહેવા કરતા કરવું સારું, કરવા કરતા અનુભવવું સારું
અનુભવ પછી પણ શંકા રહે, જીવનમાં એને તો કોણ તારે
અભિમાનમાં જીવન વિતાવ્યું, અભિમાનથી બેહાલ બન્યું
અભિમાનમાંથી તોય પગ ન કાઢે, જીવનમાં એને તો કોણ તારે
અજ્ઞાન રહી જ્ઞાનની ડંફાસ હાંકે, પકડાતાં એમાં શરમ ન જાગે
લૂંટી સુખ અન્યનું, સુખી થાવા ચાહે, જીવનમાં એને તો કોણ તારે
વાતે-વાતે તો જે જૂઠું બોલે, ઝઘડામાં તો જે જીવન વિતાવે
દયાને નામે જે મીંડું ધરાવે, જીવનમાં એને તો કોણ તારે
મન જેનું ચકરાવામાં રહે, બુદ્ધિ એની તો ભરમાતી રહે
નિર્ણય શક્તિ એની ઘટતી રહે, જીવનમાં એને તો કોણ તારે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kahēvā karatā karavuṁ sāruṁ, karavā karatā anubhavavuṁ sāruṁ
anubhava pachī paṇa śaṁkā rahē, jīvanamāṁ ēnē tō kōṇa tārē
abhimānamāṁ jīvana vitāvyuṁ, abhimānathī bēhāla banyuṁ
abhimānamāṁthī tōya paga na kāḍhē, jīvanamāṁ ēnē tō kōṇa tārē
ajñāna rahī jñānanī ḍaṁphāsa hāṁkē, pakaḍātāṁ ēmāṁ śarama na jāgē
lūṁṭī sukha anyanuṁ, sukhī thāvā cāhē, jīvanamāṁ ēnē tō kōṇa tārē
vātē-vātē tō jē jūṭhuṁ bōlē, jhaghaḍāmāṁ tō jē jīvana vitāvē
dayānē nāmē jē mīṁḍuṁ dharāvē, jīvanamāṁ ēnē tō kōṇa tārē
mana jēnuṁ cakarāvāmāṁ rahē, buddhi ēnī tō bharamātī rahē
nirṇaya śakti ēnī ghaṭatī rahē, jīvanamāṁ ēnē tō kōṇa tārē
|
|