Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3054 | Date: 17-Feb-1991
નિત્ય નિરંતર તો તું ભજી લે, સદાસર્વદા તો તું રટી લે
Nitya niraṁtara tō tuṁ bhajī lē, sadāsarvadā tō tuṁ raṭī lē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 3054 | Date: 17-Feb-1991

નિત્ય નિરંતર તો તું ભજી લે, સદાસર્વદા તો તું રટી લે

  No Audio

nitya niraṁtara tō tuṁ bhajī lē, sadāsarvadā tō tuṁ raṭī lē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1991-02-17 1991-02-17 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14043 નિત્ય નિરંતર તો તું ભજી લે, સદાસર્વદા તો તું રટી લે નિત્ય નિરંતર તો તું ભજી લે, સદાસર્વદા તો તું રટી લે

શ્વાસે શ્વાસે તો તું ગૂંથી લે, મૂર્તિ મનોહર `મા' ની, હૈયે તું સ્થાપી લે

સાર અસાર જગનો સમજી લે, હૈયેથી માયા તો તું ખંખેરી દે

આવ્યો જગમાં, આગમન સમજી લે, આવાગમન હવે અટકાવી દે

ક્ષણે ક્ષણની કિંમત તું સમજી લે, ઉપયોગ પૂરો એનો કરી લે

ઇચ્છાના સંસ્કાર ત્યજી દે, આવરણ માયાનાં તો તું ફેંકી દે

કરવા જેવું જગમાં તું કરી લે, રાહ પાપની બધી તું ત્યજી દે

નજર સામે પ્રભુને નીરખી લે, દર્શન દેવા, મજબૂર એને કરી દે

વહેતી કૃપા એની ગ્રહણ કરી લે, હૈયેથી સેવા એની તો કરી લે

અંતર તારું એવું ખોલી દે, અંતર એનું તો ત્યાં ઘટાડી દે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nitya niraṁtara tō tuṁ bhajī lē, sadāsarvadā tō tuṁ raṭī lē

śvāsē śvāsē tō tuṁ gūṁthī lē, mūrti manōhara `mā' nī, haiyē tuṁ sthāpī lē

sāra asāra jaganō samajī lē, haiyēthī māyā tō tuṁ khaṁkhērī dē

āvyō jagamāṁ, āgamana samajī lē, āvāgamana havē aṭakāvī dē

kṣaṇē kṣaṇanī kiṁmata tuṁ samajī lē, upayōga pūrō ēnō karī lē

icchānā saṁskāra tyajī dē, āvaraṇa māyānāṁ tō tuṁ phēṁkī dē

karavā jēvuṁ jagamāṁ tuṁ karī lē, rāha pāpanī badhī tuṁ tyajī dē

najara sāmē prabhunē nīrakhī lē, darśana dēvā, majabūra ēnē karī dē

vahētī kr̥pā ēnī grahaṇa karī lē, haiyēthī sēvā ēnī tō karī lē

aṁtara tāruṁ ēvuṁ khōlī dē, aṁtara ēnuṁ tō tyāṁ ghaṭāḍī dē
Scan Image

Gujarati Bhajan no. 3054 by Satguru Devendra Ghia - Kaka
First...305230533054...Last