1991-02-19
1991-02-19
1991-02-19
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14046
ઓળખ્યા જગમાં તો અનેકને રે, ઓળખ્યો ના જો એ એકને રે
ઓળખ્યા જગમાં તો અનેકને રે, ઓળખ્યો ના જો એ એકને રે
ઓળખ્યા અનેકને, તોએ એ શા કામના
કર્યા રાજી જગમાં ભલે અનેકને રે, થયો ના રાજી જો એ એક રે
થયા રાજી ભલે તો અનેક, તોયે એ શા કામના
જોયા તો જગમાં અનેકને રે, ના જોયો જો એ એકને રે
જોયા ભલે અનેકને, તોયે એ શા કામના
મેળવ્યા પત્તા તો જગમાં અનેકના રે, મળ્યો ના પત્તો જો એ એકનો રે
મળ્યા પત્તા અનેકના, તોયે એ શા કામના
સમજ્યા ભલે જગમાં તો અનેકને રે, સમજ્યા ના જો એ એકને રે
સમજ્યા અનેકને, તોય એ શા કામના
મેળવ્યા સાથ તો અનેકના રે, મળ્યો ના સાથ જો એકનો રે
મળ્યા સાથ અનેકના, તોયે એ શા કામના
જાગ્યા ભાવ અનેકને માટે જગમાં રે, જાગ્યો ના ભાવ જો એક માટે રે
જાગ્યા ભાવ અનેકના, તો એ શા કામના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ōlakhyā jagamāṁ tō anēkanē rē, ōlakhyō nā jō ē ēkanē rē
ōlakhyā anēkanē, tōē ē śā kāmanā
karyā rājī jagamāṁ bhalē anēkanē rē, thayō nā rājī jō ē ēka rē
thayā rājī bhalē tō anēka, tōyē ē śā kāmanā
jōyā tō jagamāṁ anēkanē rē, nā jōyō jō ē ēkanē rē
jōyā bhalē anēkanē, tōyē ē śā kāmanā
mēlavyā pattā tō jagamāṁ anēkanā rē, malyō nā pattō jō ē ēkanō rē
malyā pattā anēkanā, tōyē ē śā kāmanā
samajyā bhalē jagamāṁ tō anēkanē rē, samajyā nā jō ē ēkanē rē
samajyā anēkanē, tōya ē śā kāmanā
mēlavyā sātha tō anēkanā rē, malyō nā sātha jō ēkanō rē
malyā sātha anēkanā, tōyē ē śā kāmanā
jāgyā bhāva anēkanē māṭē jagamāṁ rē, jāgyō nā bhāva jō ēka māṭē rē
jāgyā bhāva anēkanā, tō ē śā kāmanā
|