Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3058 | Date: 20-Feb-1991
નથી કાંઈ તારું, નથી તો કોઈનું, છે જગમાં તો જે, છે બધું એ તો પ્રભુનું
Nathī kāṁī tāruṁ, nathī tō kōīnuṁ, chē jagamāṁ tō jē, chē badhuṁ ē tō prabhunuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3058 | Date: 20-Feb-1991

નથી કાંઈ તારું, નથી તો કોઈનું, છે જગમાં તો જે, છે બધું એ તો પ્રભુનું

  No Audio

nathī kāṁī tāruṁ, nathī tō kōīnuṁ, chē jagamāṁ tō jē, chē badhuṁ ē tō prabhunuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-02-20 1991-02-20 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14047 નથી કાંઈ તારું, નથી તો કોઈનું, છે જગમાં તો જે, છે બધું એ તો પ્રભુનું નથી કાંઈ તારું, નથી તો કોઈનું, છે જગમાં તો જે, છે બધું એ તો પ્રભુનું

ફરીને તો જગમાં, કરીને તો મારું મારું, મનને શાને એમાં તો તેં બાંધ્યું

આવ્યો બનીને પ્રતિનિધિ તો પ્રભુનો, શાને માલિકપણું તને તો લાગ્યું

હિસાબ એનો, પડશે તારે તો દેવો, મનમાં શાને તેં ના એ રાખ્યું

કરીને તો મારું મારું, વળ્યું ના જગમાં તો કોઈનું, શું વળશે એમાં તો તારું

હતો મુક્ત તું તો, બાંધી બંધન તો જાતે, મનને તેં ને તેં તો બાંધ્યું

ખુદે તો જ્યાં બાંધ્યું, રહ્યો છે શાને સમજી,બંધને તને તો બાંધ્યું

બંધાયો તું તો જગમાં, જેનાથી ને જેનાથી, પડશે તારે ને તારે તો તોડવું

આવ્યો તો જગમાં, તું કેટલીવાર, બન્યો ના માલિક, આ તો વીસરાયું

બન હવે સાચો માલિક કે સાચો સેવક, અધવચ્ચે નથી તો કાંઈ સારું
View Original Increase Font Decrease Font

નથી કાંઈ તારું, નથી તો કોઈનું, છે જગમાં તો જે, છે બધું એ તો પ્રભુનું

ફરીને તો જગમાં, કરીને તો મારું મારું, મનને શાને એમાં તો તેં બાંધ્યું

આવ્યો બનીને પ્રતિનિધિ તો પ્રભુનો, શાને માલિકપણું તને તો લાગ્યું

હિસાબ એનો, પડશે તારે તો દેવો, મનમાં શાને તેં ના એ રાખ્યું

કરીને તો મારું મારું, વળ્યું ના જગમાં તો કોઈનું, શું વળશે એમાં તો તારું

હતો મુક્ત તું તો, બાંધી બંધન તો જાતે, મનને તેં ને તેં તો બાંધ્યું

ખુદે તો જ્યાં બાંધ્યું, રહ્યો છે શાને સમજી,બંધને તને તો બાંધ્યું

બંધાયો તું તો જગમાં, જેનાથી ને જેનાથી, પડશે તારે ને તારે તો તોડવું

આવ્યો તો જગમાં, તું કેટલીવાર, બન્યો ના માલિક, આ તો વીસરાયું

બન હવે સાચો માલિક કે સાચો સેવક, અધવચ્ચે નથી તો કાંઈ સારું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nathī kāṁī tāruṁ, nathī tō kōīnuṁ, chē jagamāṁ tō jē, chē badhuṁ ē tō prabhunuṁ

pharīnē tō jagamāṁ, karīnē tō māruṁ māruṁ, mananē śānē ēmāṁ tō tēṁ bāṁdhyuṁ

āvyō banīnē pratinidhi tō prabhunō, śānē mālikapaṇuṁ tanē tō lāgyuṁ

hisāba ēnō, paḍaśē tārē tō dēvō, manamāṁ śānē tēṁ nā ē rākhyuṁ

karīnē tō māruṁ māruṁ, valyuṁ nā jagamāṁ tō kōīnuṁ, śuṁ valaśē ēmāṁ tō tāruṁ

hatō mukta tuṁ tō, bāṁdhī baṁdhana tō jātē, mananē tēṁ nē tēṁ tō bāṁdhyuṁ

khudē tō jyāṁ bāṁdhyuṁ, rahyō chē śānē samajī,baṁdhanē tanē tō bāṁdhyuṁ

baṁdhāyō tuṁ tō jagamāṁ, jēnāthī nē jēnāthī, paḍaśē tārē nē tārē tō tōḍavuṁ

āvyō tō jagamāṁ, tuṁ kēṭalīvāra, banyō nā mālika, ā tō vīsarāyuṁ

bana havē sācō mālika kē sācō sēvaka, adhavaccē nathī tō kāṁī sāruṁ
Scan Image

Gujarati Bhajan no. 3058 by Satguru Devendra Ghia - Kaka
First...305830593060...Last