Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3130 | Date: 05-Apr-1991
ઊગ્યું જ્યાં હૈયામાં સાચું રે, ઉદય એને તું સમજી લે
Ūgyuṁ jyāṁ haiyāmāṁ sācuṁ rē, udaya ēnē tuṁ samajī lē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3130 | Date: 05-Apr-1991

ઊગ્યું જ્યાં હૈયામાં સાચું રે, ઉદય એને તું સમજી લે

  No Audio

ūgyuṁ jyāṁ haiyāmāṁ sācuṁ rē, udaya ēnē tuṁ samajī lē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-04-05 1991-04-05 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14119 ઊગ્યું જ્યાં હૈયામાં સાચું રે, ઉદય એને તું સમજી લે ઊગ્યું જ્યાં હૈયામાં સાચું રે, ઉદય એને તું સમજી લે

અમલ કર્યો જ્યાં સાચો રે, ભાગ્યોદય એને તું ગણી લે

થાતું ગયું જ્યાં મન સ્થિર પ્રભુમાં રે, પુણ્યોદય એને તું સમજી લે

ટકે જ્યાં ભાવો પ્રભુમાં રે, ભાગ્યોદય એને તું ગણી લે

દેવા લાગે સહુ સાથ તને રે, ભાગ્યોદય એને તું સમજી લે

દૂર ને દૂર રહે જ્યાં ભાગતાં તુજથી રે, પાપનો ઉદય તું ગણી લે

રહે પાસાં પડતાં તારા ઊલટાં રે, પાપનો ઉદય તું સમજી લે

જગ અંધારું જ્યાં દૂર થાયે રે, સૂર્યોદય એને તું ગણી લે

રહે નિત્ય સ્મરણ હૈયામાં પ્રભુનું રે, નિત્યોદય એને તું સમજી લે
View Original Increase Font Decrease Font

ઊગ્યું જ્યાં હૈયામાં સાચું રે, ઉદય એને તું સમજી લે

અમલ કર્યો જ્યાં સાચો રે, ભાગ્યોદય એને તું ગણી લે

થાતું ગયું જ્યાં મન સ્થિર પ્રભુમાં રે, પુણ્યોદય એને તું સમજી લે

ટકે જ્યાં ભાવો પ્રભુમાં રે, ભાગ્યોદય એને તું ગણી લે

દેવા લાગે સહુ સાથ તને રે, ભાગ્યોદય એને તું સમજી લે

દૂર ને દૂર રહે જ્યાં ભાગતાં તુજથી રે, પાપનો ઉદય તું ગણી લે

રહે પાસાં પડતાં તારા ઊલટાં રે, પાપનો ઉદય તું સમજી લે

જગ અંધારું જ્યાં દૂર થાયે રે, સૂર્યોદય એને તું ગણી લે

રહે નિત્ય સ્મરણ હૈયામાં પ્રભુનું રે, નિત્યોદય એને તું સમજી લે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ūgyuṁ jyāṁ haiyāmāṁ sācuṁ rē, udaya ēnē tuṁ samajī lē

amala karyō jyāṁ sācō rē, bhāgyōdaya ēnē tuṁ gaṇī lē

thātuṁ gayuṁ jyāṁ mana sthira prabhumāṁ rē, puṇyōdaya ēnē tuṁ samajī lē

ṭakē jyāṁ bhāvō prabhumāṁ rē, bhāgyōdaya ēnē tuṁ gaṇī lē

dēvā lāgē sahu sātha tanē rē, bhāgyōdaya ēnē tuṁ samajī lē

dūra nē dūra rahē jyāṁ bhāgatāṁ tujathī rē, pāpanō udaya tuṁ gaṇī lē

rahē pāsāṁ paḍatāṁ tārā ūlaṭāṁ rē, pāpanō udaya tuṁ samajī lē

jaga aṁdhāruṁ jyāṁ dūra thāyē rē, sūryōdaya ēnē tuṁ gaṇī lē

rahē nitya smaraṇa haiyāmāṁ prabhunuṁ rē, nityōdaya ēnē tuṁ samajī lē
Scan Image

Gujarati Bhajan no. 3130 by Satguru Devendra Ghia - Kaka
First...313031313132...Last