Hymn No. 3134 | Date: 06-Apr-1991
જાશો ના બીજે રે ક્યાંય રે, પ્રભુજી વ્હાલા, જાશો ના બીજે રે ક્યાંય
jāśō nā bījē rē kyāṁya rē, prabhujī vhālā, jāśō nā bījē rē kyāṁya
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1991-04-06
1991-04-06
1991-04-06
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14123
જાશો ના બીજે રે ક્યાંય રે, પ્રભુજી વ્હાલા, જાશો ના બીજે રે ક્યાંય
જાશો ના બીજે રે ક્યાંય રે, પ્રભુજી વ્હાલા, જાશો ના બીજે રે ક્યાંય
છોડીને હૈયું તો, મારું રે વ્હાલા, જાશો ના બીજે રે ક્યાંય
થાય જો ભૂલ મારી રે વ્હાલા, કરીને મને રે માફ, જાશો ના બીજે રે ક્યાંય
ભૂલું બીજું ભલે રે વ્હાલા, જોજે ભૂલું ના તને જરાય, જાશો ના બીજે રે ક્યાંય
મોકલ્યો છે જગમાં, દેજે પૂરો સાથ રે વ્હાલા, જાશો ના બીજે રે ક્યાંય
તું ને હું, થઈશું જ્યાં એક રે વ્હાલા, આવશે ના વાંધો ત્યાં તો જરાય
રહીશ જ્યાં તું, સાથે ને સાથે રે વ્હાલા, જોઈશે ના બીજું રે કાંઈ
કાકલૂદીને આજીજી કરાવતો ના રે વ્હાલા, રાખજે ધ્યાનમાં આ તો સદાય
તારો છું ને રાખજે તારો સદાય, જાશો ના બીજે રે ક્યાંય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jāśō nā bījē rē kyāṁya rē, prabhujī vhālā, jāśō nā bījē rē kyāṁya
chōḍīnē haiyuṁ tō, māruṁ rē vhālā, jāśō nā bījē rē kyāṁya
thāya jō bhūla mārī rē vhālā, karīnē manē rē māpha, jāśō nā bījē rē kyāṁya
bhūluṁ bījuṁ bhalē rē vhālā, jōjē bhūluṁ nā tanē jarāya, jāśō nā bījē rē kyāṁya
mōkalyō chē jagamāṁ, dējē pūrō sātha rē vhālā, jāśō nā bījē rē kyāṁya
tuṁ nē huṁ, thaīśuṁ jyāṁ ēka rē vhālā, āvaśē nā vāṁdhō tyāṁ tō jarāya
rahīśa jyāṁ tuṁ, sāthē nē sāthē rē vhālā, jōīśē nā bījuṁ rē kāṁī
kākalūdīnē ājījī karāvatō nā rē vhālā, rākhajē dhyānamāṁ ā tō sadāya
tārō chuṁ nē rākhajē tārō sadāya, jāśō nā bījē rē kyāṁya
|