Hymn No. 3264 | Date: 02-Jul-1991
રહી છે તું તો જોતી જોતી રે, કોઈને ને કંઈકને કરગરતી તારી પાસે તારી આંખ સામે
rahī chē tuṁ tō jōtī jōtī rē, kōīnē nē kaṁīkanē karagaratī tārī pāsē tārī āṁkha sāmē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1991-07-02
1991-07-02
1991-07-02
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14253
રહી છે તું તો જોતી જોતી રે, કોઈને ને કંઈકને કરગરતી તારી પાસે તારી આંખ સામે
રહી છે તું તો જોતી જોતી રે, કોઈને ને કંઈકને કરગરતી તારી પાસે તારી આંખ સામે
નીકળે ના નીકળે મુસીબતોમાંથી જ્યાં, જાય પાછા માયામાં તો ડૂબીને તારી આંખ સામે
સંજોગે સંજોગે રહે પડતાં સહુ મૂંઝવણમાં રે માડી, તારી આંખ સામે
રહ્યા છે સહુ આવતાને જાતાં જગમાંથી રે માડી, તારી આંખ સામે
રહ્યા છે સહુ કરતા, પાપ ને પુણ્ય જગમાં રે માડી, તારી આંખ સામે
રહ્યા છે સહુ લડતાં, ઝઘડતાં ને પ્રેમ કરતા જગમાં રે માડી, તારી આંખ સામે
ધર્મને નામે રહે છેતરતા, ને રહે ધર્મને વગોવતા રે માડી, તારી આંખ સામે
કર્તા બનીને તું મૌન રહી, રહ્યા સહુ કર્તાપણાની બાંગ પોકારતા રે માડી, તારી આંખ સામે
રહ્યું છે, રહી છે ચલાવતી જગમાં તું આ બધું રે માડી, તારી આંખ સામે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahī chē tuṁ tō jōtī jōtī rē, kōīnē nē kaṁīkanē karagaratī tārī pāsē tārī āṁkha sāmē
nīkalē nā nīkalē musībatōmāṁthī jyāṁ, jāya pāchā māyāmāṁ tō ḍūbīnē tārī āṁkha sāmē
saṁjōgē saṁjōgē rahē paḍatāṁ sahu mūṁjhavaṇamāṁ rē māḍī, tārī āṁkha sāmē
rahyā chē sahu āvatānē jātāṁ jagamāṁthī rē māḍī, tārī āṁkha sāmē
rahyā chē sahu karatā, pāpa nē puṇya jagamāṁ rē māḍī, tārī āṁkha sāmē
rahyā chē sahu laḍatāṁ, jhaghaḍatāṁ nē prēma karatā jagamāṁ rē māḍī, tārī āṁkha sāmē
dharmanē nāmē rahē chētaratā, nē rahē dharmanē vagōvatā rē māḍī, tārī āṁkha sāmē
kartā banīnē tuṁ mauna rahī, rahyā sahu kartāpaṇānī bāṁga pōkāratā rē māḍī, tārī āṁkha sāmē
rahyuṁ chē, rahī chē calāvatī jagamāṁ tuṁ ā badhuṁ rē māḍī, tārī āṁkha sāmē
|