1991-07-03
1991-07-03
1991-07-03
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14255
હું કરું છું, હું કરું છું, કેમ આમ તું માનતો તો રહ્યો છે

જગત તો જ્યાં, સદા પ્રભુના હાથમાં તો રમી રહ્યું છે
કર્તાપણાનો ભાવ તો છે જગ જૂનો, ઇચ્છા વિના જગ સહુએ છોડવું પડયું છે
કરતા ને કરતા જગમાં સહુ કરતા રહ્યા છે, નિષ્ફળતા તોયે શાને વરે છે
કરવું છે રાજ સહુએ તો જગ પર, જગ પર તો રાજ કોણે કર્યું છે
ચાહે છે સહુ, રહે સહુ કહ્યું એનું કરતા જગમાં, કોણ કોના કહ્યામાં રહ્યા છે
દયા ચાહનારા તો પ્રભુની, કેમ જગમાં દયાહીન તો બનતા રહ્યા છે
રાખવું છે જગથી ખૂબ છૂપું, કેમ જગમાં સહુ ઉઘાડા પડતા રહ્યા છે
ચાહે છે જગમાં સહુ હસતા તો રહેવું, આંસુ કેમ સહુનાં વહેતાં રહ્યાં છે
રહ્યા છે, રહ્યા છે માનવ સહુ કર્તા, પ્રભુને શાને પોકારતા રહ્યા છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
huṁ karuṁ chuṁ, huṁ karuṁ chuṁ, kēma āma tuṁ mānatō tō rahyō chē
jagata tō jyāṁ, sadā prabhunā hāthamāṁ tō ramī rahyuṁ chē
kartāpaṇānō bhāva tō chē jaga jūnō, icchā vinā jaga sahuē chōḍavuṁ paḍayuṁ chē
karatā nē karatā jagamāṁ sahu karatā rahyā chē, niṣphalatā tōyē śānē varē chē
karavuṁ chē rāja sahuē tō jaga para, jaga para tō rāja kōṇē karyuṁ chē
cāhē chē sahu, rahē sahu kahyuṁ ēnuṁ karatā jagamāṁ, kōṇa kōnā kahyāmāṁ rahyā chē
dayā cāhanārā tō prabhunī, kēma jagamāṁ dayāhīna tō banatā rahyā chē
rākhavuṁ chē jagathī khūba chūpuṁ, kēma jagamāṁ sahu ughāḍā paḍatā rahyā chē
cāhē chē jagamāṁ sahu hasatā tō rahēvuṁ, āṁsu kēma sahunāṁ vahētāṁ rahyāṁ chē
rahyā chē, rahyā chē mānava sahu kartā, prabhunē śānē pōkāratā rahyā chē
|