Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3267 | Date: 03-Jul-1991
આવે છે જીવ, જગમાં તો એકલો, એ તો આવે ને જાય
Āvē chē jīva, jagamāṁ tō ēkalō, ē tō āvē nē jāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3267 | Date: 03-Jul-1991

આવે છે જીવ, જગમાં તો એકલો, એ તો આવે ને જાય

  No Audio

āvē chē jīva, jagamāṁ tō ēkalō, ē tō āvē nē jāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-07-03 1991-07-03 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14256 આવે છે જીવ, જગમાં તો એકલો, એ તો આવે ને જાય આવે છે જીવ, જગમાં તો એકલો, એ તો આવે ને જાય

માન્યું જગને જ્યાં ધામ પોતાનું, ગોટાળા ત્યાં ઊભા થાય

ના કહી શકે જીવ, આવ્યો ક્યાંથી, જાશે ક્યાં ના કહી શકાય - માન્યું...

અજાણ્યા એ તો જાણીતા બન્યા, જગમાં સહુને મળતો ને મળતો જાય - માન્યું...

ના જીવ દેખાય, ના સમજાય, જીવ જીવની વાતો કરતો જાય - માન્યું...

આવ્યો ભલે જગમાં એ એકલો, જગમાં સંગાથ ગોતતો જાય - માન્યું...

રહે કરવા હૈયું ખાલી, વાતો હૈયાની જ્યાં હૈયામાં ના સમાય - માન્યું...

હૈયું મન ને વિચારોથી બંધાઈ, ફરી ફરી જગમાં આવતો જાય - માન્યું...

છે યાત્રા એની તો એકલી, એકલો એ તો આવે ને જાય - માન્યું...

પ્રભુમાં પાછા સમાયા વિના, યાત્રા એની તો પૂરી ન થાય - માન્યું...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvē chē jīva, jagamāṁ tō ēkalō, ē tō āvē nē jāya

mānyuṁ jaganē jyāṁ dhāma pōtānuṁ, gōṭālā tyāṁ ūbhā thāya

nā kahī śakē jīva, āvyō kyāṁthī, jāśē kyāṁ nā kahī śakāya - mānyuṁ...

ajāṇyā ē tō jāṇītā banyā, jagamāṁ sahunē malatō nē malatō jāya - mānyuṁ...

nā jīva dēkhāya, nā samajāya, jīva jīvanī vātō karatō jāya - mānyuṁ...

āvyō bhalē jagamāṁ ē ēkalō, jagamāṁ saṁgātha gōtatō jāya - mānyuṁ...

rahē karavā haiyuṁ khālī, vātō haiyānī jyāṁ haiyāmāṁ nā samāya - mānyuṁ...

haiyuṁ mana nē vicārōthī baṁdhāī, pharī pharī jagamāṁ āvatō jāya - mānyuṁ...

chē yātrā ēnī tō ēkalī, ēkalō ē tō āvē nē jāya - mānyuṁ...

prabhumāṁ pāchā samāyā vinā, yātrā ēnī tō pūrī na thāya - mānyuṁ...
Scan Image

Gujarati Bhajan no. 3267 by Satguru Devendra Ghia - Kaka
First...326532663267...Last