Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3268 | Date: 04-Jul-1991
રહેવું છે જગમાં, કહ્યામાં કોણે તો કોના રે, સહુ ચાહે, રહે સહુ કહ્યામાં પોતાના રે
Rahēvuṁ chē jagamāṁ, kahyāmāṁ kōṇē tō kōnā rē, sahu cāhē, rahē sahu kahyāmāṁ pōtānā rē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3268 | Date: 04-Jul-1991

રહેવું છે જગમાં, કહ્યામાં કોણે તો કોના રે, સહુ ચાહે, રહે સહુ કહ્યામાં પોતાના રે

  No Audio

rahēvuṁ chē jagamāṁ, kahyāmāṁ kōṇē tō kōnā rē, sahu cāhē, rahē sahu kahyāmāṁ pōtānā rē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-07-04 1991-07-04 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14257 રહેવું છે જગમાં, કહ્યામાં કોણે તો કોના રે, સહુ ચાહે, રહે સહુ કહ્યામાં પોતાના રે રહેવું છે જગમાં, કહ્યામાં કોણે તો કોના રે, સહુ ચાહે, રહે સહુ કહ્યામાં પોતાના રે

રાખવા છે દાબમાં તો બીજાને રે, રહેવું નથી કોઈએ કોઈના તો દાબમાં રે

ચાહે સહુ મળે બધું, વગર મહેનતે, થાય ના તૈયાર, ચૂકવવા તો કિંમત રે

પડે નજર અવગુણો પર તો બીજાની, જુએ ના અવગુણ તો પોતાના રે

જોઈ હાલત બૂરી હસે મનમાં રે, ચાહે હસે ના હાલત જોઈ બૂરી પોતાની રે

લેવા છે અન્યને તો સહુએ દાવમાં રે, નથી આવવું કોઈએ કોઈના દાવમાં રે

કરવું છે સહુએ પોતાનું ધાર્યું, કોઈનું ધાર્યું તો જગમાં કરવું નથી રે

રાખવા છે સહુએ નજરમાં બીજાને, કોઈની નજરમાં કોઈએ રહેવું નથી રે

જોઈએ છે જગમાં સહુને પોતાને, કોઈને તો કાંઈ જગમાં દેવું નથી રે

ચાહે છે સહુ, રહે માન પોતાનું, દેવા માન અન્યને, તૈયાર નથી રે
View Original Increase Font Decrease Font

રહેવું છે જગમાં, કહ્યામાં કોણે તો કોના રે, સહુ ચાહે, રહે સહુ કહ્યામાં પોતાના રે

રાખવા છે દાબમાં તો બીજાને રે, રહેવું નથી કોઈએ કોઈના તો દાબમાં રે

ચાહે સહુ મળે બધું, વગર મહેનતે, થાય ના તૈયાર, ચૂકવવા તો કિંમત રે

પડે નજર અવગુણો પર તો બીજાની, જુએ ના અવગુણ તો પોતાના રે

જોઈ હાલત બૂરી હસે મનમાં રે, ચાહે હસે ના હાલત જોઈ બૂરી પોતાની રે

લેવા છે અન્યને તો સહુએ દાવમાં રે, નથી આવવું કોઈએ કોઈના દાવમાં રે

કરવું છે સહુએ પોતાનું ધાર્યું, કોઈનું ધાર્યું તો જગમાં કરવું નથી રે

રાખવા છે સહુએ નજરમાં બીજાને, કોઈની નજરમાં કોઈએ રહેવું નથી રે

જોઈએ છે જગમાં સહુને પોતાને, કોઈને તો કાંઈ જગમાં દેવું નથી રે

ચાહે છે સહુ, રહે માન પોતાનું, દેવા માન અન્યને, તૈયાર નથી રે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahēvuṁ chē jagamāṁ, kahyāmāṁ kōṇē tō kōnā rē, sahu cāhē, rahē sahu kahyāmāṁ pōtānā rē

rākhavā chē dābamāṁ tō bījānē rē, rahēvuṁ nathī kōīē kōīnā tō dābamāṁ rē

cāhē sahu malē badhuṁ, vagara mahēnatē, thāya nā taiyāra, cūkavavā tō kiṁmata rē

paḍē najara avaguṇō para tō bījānī, juē nā avaguṇa tō pōtānā rē

jōī hālata būrī hasē manamāṁ rē, cāhē hasē nā hālata jōī būrī pōtānī rē

lēvā chē anyanē tō sahuē dāvamāṁ rē, nathī āvavuṁ kōīē kōīnā dāvamāṁ rē

karavuṁ chē sahuē pōtānuṁ dhāryuṁ, kōīnuṁ dhāryuṁ tō jagamāṁ karavuṁ nathī rē

rākhavā chē sahuē najaramāṁ bījānē, kōīnī najaramāṁ kōīē rahēvuṁ nathī rē

jōīē chē jagamāṁ sahunē pōtānē, kōīnē tō kāṁī jagamāṁ dēvuṁ nathī rē

cāhē chē sahu, rahē māna pōtānuṁ, dēvā māna anyanē, taiyāra nathī rē
Scan Image

Gujarati Bhajan no. 3268 by Satguru Devendra Ghia - Kaka
First...326832693270...Last