Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3271 | Date: 06-Jul-1991
જાઉં જ્યાં હું રે પ્રભુ, છે ત્યાં સાથે ને સાથે તું
Jāuṁ jyāṁ huṁ rē prabhu, chē tyāṁ sāthē nē sāthē tuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3271 | Date: 06-Jul-1991

જાઉં જ્યાં હું રે પ્રભુ, છે ત્યાં સાથે ને સાથે તું

  No Audio

jāuṁ jyāṁ huṁ rē prabhu, chē tyāṁ sāthē nē sāthē tuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-07-06 1991-07-06 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14260 જાઉં જ્યાં હું રે પ્રભુ, છે ત્યાં સાથે ને સાથે તું જાઉં જ્યાં હું રે પ્રભુ, છે ત્યાં સાથે ને સાથે તું

વિચારો સાથે ઊડું તો જ્યાં હું, છે ત્યાં પણ સાથે તો તું

મન નાચે ને નાચે રે જગમાં, નાચે છે સાથે ને સાથે તો તું

રહું કે બનું અજાણ્યો જ્યાં હું, બને શાને અજાણ્યો રે તું

નથી અજાણ્યો તુજથી જ્યાં હું, રહેતો ના અજાણ્યો મુજથી રે તું

કરતો રહું કોશિશો જ્યાં હું, દૂર દૂર રહે છે શાને રે તું

રહું ચેતનમાં તો જ્યાં હું, ચેતન તો છે તું ને તું

વિચારો ને બુદ્ધિમાં જ્યાં સરકું હું, દેખાયો છે એમાં તો તું

અલ્પ ને અલ્પ તો છું જ્યાં હું, વિશાળ ને વિશાળ છે તો તું

હું તો છું જ્યાં તું ને તું, બનાવ હવે તો હું ને તું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jāuṁ jyāṁ huṁ rē prabhu, chē tyāṁ sāthē nē sāthē tuṁ

vicārō sāthē ūḍuṁ tō jyāṁ huṁ, chē tyāṁ paṇa sāthē tō tuṁ

mana nācē nē nācē rē jagamāṁ, nācē chē sāthē nē sāthē tō tuṁ

rahuṁ kē banuṁ ajāṇyō jyāṁ huṁ, banē śānē ajāṇyō rē tuṁ

nathī ajāṇyō tujathī jyāṁ huṁ, rahētō nā ajāṇyō mujathī rē tuṁ

karatō rahuṁ kōśiśō jyāṁ huṁ, dūra dūra rahē chē śānē rē tuṁ

rahuṁ cētanamāṁ tō jyāṁ huṁ, cētana tō chē tuṁ nē tuṁ

vicārō nē buddhimāṁ jyāṁ sarakuṁ huṁ, dēkhāyō chē ēmāṁ tō tuṁ

alpa nē alpa tō chuṁ jyāṁ huṁ, viśāla nē viśāla chē tō tuṁ

huṁ tō chuṁ jyāṁ tuṁ nē tuṁ, banāva havē tō huṁ nē tuṁ
Scan Image

Gujarati Bhajan no. 3271 by Satguru Devendra Ghia - Kaka
First...327132723273...Last