1991-07-06
1991-07-06
1991-07-06
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14261
હજી તો એમ છે, હજી તો એમ છે, પ્રભુ હજી તો એમ છે
હજી તો એમ છે, હજી તો એમ છે, પ્રભુ હજી તો એમ છે
રચી છે સૃષ્ટિ જ્યારથી તો તેં, સૂર્ય, ચંદ્ર તો ઊગે ને આથમે છે - હજી...
જીવ તો જગતમાં આવે ને જાય છે, ના હજી એ તો અટક્યા છે - હજી...
સાગરમાં ભરતી ને ઓટ આવે છે, હજી એ તો ચાલુ ને ચાલુ છે - હજી...
હરેક હૈયું જીવનમાં, કોઈને કોઈનો પ્યાર તો ઝંખતું રહ્યું છે - હજી...
જગતમાં માનવ તો, પાપ ને પુણ્ય હજી તો કરતો રહ્યો છે - હજી...
આજ ભી માનવ માનવને, જગતમાં તો રહેંસતો રહ્યો છે - હજી...
વિકારો ને વિકારોમાં માનવ આજ ભી, જગતમાં ડૂબતો રહ્યો છે - હજી...
સુખદુઃખની છાયામાંથી માનવ આજ ભી, પસાર થાતો રહ્યો છે - હજી...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hajī tō ēma chē, hajī tō ēma chē, prabhu hajī tō ēma chē
racī chē sr̥ṣṭi jyārathī tō tēṁ, sūrya, caṁdra tō ūgē nē āthamē chē - hajī...
jīva tō jagatamāṁ āvē nē jāya chē, nā hajī ē tō aṭakyā chē - hajī...
sāgaramāṁ bharatī nē ōṭa āvē chē, hajī ē tō cālu nē cālu chē - hajī...
harēka haiyuṁ jīvanamāṁ, kōīnē kōīnō pyāra tō jhaṁkhatuṁ rahyuṁ chē - hajī...
jagatamāṁ mānava tō, pāpa nē puṇya hajī tō karatō rahyō chē - hajī...
āja bhī mānava mānavanē, jagatamāṁ tō rahēṁsatō rahyō chē - hajī...
vikārō nē vikārōmāṁ mānava āja bhī, jagatamāṁ ḍūbatō rahyō chē - hajī...
sukhaduḥkhanī chāyāmāṁthī mānava āja bhī, pasāra thātō rahyō chē - hajī...
|