Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3275 | Date: 08-Jul-1991
છોડવા રે જગ, રહેજે તું તૈયાર, એક દિન પડશે જાવું રે તારે પ્રભુને દ્વાર
Chōḍavā rē jaga, rahējē tuṁ taiyāra, ēka dina paḍaśē jāvuṁ rē tārē prabhunē dvāra

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3275 | Date: 08-Jul-1991

છોડવા રે જગ, રહેજે તું તૈયાર, એક દિન પડશે જાવું રે તારે પ્રભુને દ્વાર

  No Audio

chōḍavā rē jaga, rahējē tuṁ taiyāra, ēka dina paḍaśē jāvuṁ rē tārē prabhunē dvāra

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-07-08 1991-07-08 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14264 છોડવા રે જગ, રહેજે તું તૈયાર, એક દિન પડશે જાવું રે તારે પ્રભુને દ્વાર છોડવા રે જગ, રહેજે તું તૈયાર, એક દિન પડશે જાવું રે તારે પ્રભુને દ્વાર

છોડવા રે જગ બનજે ના તું ઉદાસ, જાવું જ્યાં તારે પ્રભુની પાસ

મળ્યા જીવનમાં તને તો અનેક, આવી શકશે ના કોઈ તારી સાથે છેક

કહેનારા તો જરૂર કહેતાં રહેશે, સાથે ના કોઈ તો આવી શકશે

જગવાસ છે તારો તો ચાર દિનની ચાંદની, જગ સાથે માયા તેં કેમ બાંધી

બંધન તારાં ને તારાં લેશે તને રે બાંધી, તારે ને તારે પડશે છોડવા ઉપાધિ

નથી ફાયદો કાંઈ માયામાં તો રાચી, રહેશે જનમફેરા એ તો વધારી

દે બંધન માયાનાં હવે તો ત્યાગી, લેજે રાહ પ્રભુની હવે તો અપનાવી

સંસારની વાતો સંસારમાં સારી, પ્રભુ પાસે જાજે સંસારને ભૂલી

પામવા પ્રભુને મનથી દેજે જગ છોડી, કર સદા તું એની તો તૈયારી
View Original Increase Font Decrease Font

છોડવા રે જગ, રહેજે તું તૈયાર, એક દિન પડશે જાવું રે તારે પ્રભુને દ્વાર

છોડવા રે જગ બનજે ના તું ઉદાસ, જાવું જ્યાં તારે પ્રભુની પાસ

મળ્યા જીવનમાં તને તો અનેક, આવી શકશે ના કોઈ તારી સાથે છેક

કહેનારા તો જરૂર કહેતાં રહેશે, સાથે ના કોઈ તો આવી શકશે

જગવાસ છે તારો તો ચાર દિનની ચાંદની, જગ સાથે માયા તેં કેમ બાંધી

બંધન તારાં ને તારાં લેશે તને રે બાંધી, તારે ને તારે પડશે છોડવા ઉપાધિ

નથી ફાયદો કાંઈ માયામાં તો રાચી, રહેશે જનમફેરા એ તો વધારી

દે બંધન માયાનાં હવે તો ત્યાગી, લેજે રાહ પ્રભુની હવે તો અપનાવી

સંસારની વાતો સંસારમાં સારી, પ્રભુ પાસે જાજે સંસારને ભૂલી

પામવા પ્રભુને મનથી દેજે જગ છોડી, કર સદા તું એની તો તૈયારી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chōḍavā rē jaga, rahējē tuṁ taiyāra, ēka dina paḍaśē jāvuṁ rē tārē prabhunē dvāra

chōḍavā rē jaga banajē nā tuṁ udāsa, jāvuṁ jyāṁ tārē prabhunī pāsa

malyā jīvanamāṁ tanē tō anēka, āvī śakaśē nā kōī tārī sāthē chēka

kahēnārā tō jarūra kahētāṁ rahēśē, sāthē nā kōī tō āvī śakaśē

jagavāsa chē tārō tō cāra dinanī cāṁdanī, jaga sāthē māyā tēṁ kēma bāṁdhī

baṁdhana tārāṁ nē tārāṁ lēśē tanē rē bāṁdhī, tārē nē tārē paḍaśē chōḍavā upādhi

nathī phāyadō kāṁī māyāmāṁ tō rācī, rahēśē janamaphērā ē tō vadhārī

dē baṁdhana māyānāṁ havē tō tyāgī, lējē rāha prabhunī havē tō apanāvī

saṁsāranī vātō saṁsāramāṁ sārī, prabhu pāsē jājē saṁsāranē bhūlī

pāmavā prabhunē manathī dējē jaga chōḍī, kara sadā tuṁ ēnī tō taiyārī
Scan Image

Gujarati Bhajan no. 3275 by Satguru Devendra Ghia - Kaka
First...327432753276...Last