1991-07-08
1991-07-08
1991-07-08
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14265
કોઈ એકવાર કહેશે, કોઈ બે વાર કહેશે, કાયમ તો કોઈ કહેવાનું નથી

કોઈ એકવાર સમજાવે, કોઈ બે વાર સમજાવે, કાયમ તો કોઈ સમજાવવાનું નથી
કોઈ એકવાર માને, કોઈ બે વાર માને, કાયમ તો કોઈ માનવાનું નથી
કોઈ એકવાર ભૂલ ચલાવે, કોઈ બે વાર ચલાવે, કાયમ તો કોઈ ચલાવવાનું નથી
કોઈ એકવાર સાથ દે, કોઈ બે વાર દે, કાયમ તો કોઈ સાથ દેવાનું નથી
કોઈ એકવાર ના કહે, કોઈ બે વાર ના કહે, કાયમ તો કોઈ ના કહેવાનું નથી
કોઈ એકવાર સહન કરે, કોઈ બે વાર કરે, કાયમ તો કોઈ સહન કરવાનું નથી
કોઈ એકવાર ખોટું કહે, કોઈ બે વાર કહે, કાયમ કોઈ ખોટું તો કહેવાનું નથી
કોઈ એકવાર રડશે, કોઈ બે વાર રડશે, કાયમ કોઈ કંઈ રડવાનું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kōī ēkavāra kahēśē, kōī bē vāra kahēśē, kāyama tō kōī kahēvānuṁ nathī
kōī ēkavāra samajāvē, kōī bē vāra samajāvē, kāyama tō kōī samajāvavānuṁ nathī
kōī ēkavāra mānē, kōī bē vāra mānē, kāyama tō kōī mānavānuṁ nathī
kōī ēkavāra bhūla calāvē, kōī bē vāra calāvē, kāyama tō kōī calāvavānuṁ nathī
kōī ēkavāra sātha dē, kōī bē vāra dē, kāyama tō kōī sātha dēvānuṁ nathī
kōī ēkavāra nā kahē, kōī bē vāra nā kahē, kāyama tō kōī nā kahēvānuṁ nathī
kōī ēkavāra sahana karē, kōī bē vāra karē, kāyama tō kōī sahana karavānuṁ nathī
kōī ēkavāra khōṭuṁ kahē, kōī bē vāra kahē, kāyama kōī khōṭuṁ tō kahēvānuṁ nathī
kōī ēkavāra raḍaśē, kōī bē vāra raḍaśē, kāyama kōī kaṁī raḍavānuṁ nathī
|