Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3279 | Date: 11-Jul-1991
કંઈક કહી દઉં, કંઈક કહી દઉં, તને રે પ્રભુ એમ તો થાય છે
Kaṁīka kahī dauṁ, kaṁīka kahī dauṁ, tanē rē prabhu ēma tō thāya chē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 3279 | Date: 11-Jul-1991

કંઈક કહી દઉં, કંઈક કહી દઉં, તને રે પ્રભુ એમ તો થાય છે

  No Audio

kaṁīka kahī dauṁ, kaṁīka kahī dauṁ, tanē rē prabhu ēma tō thāya chē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1991-07-11 1991-07-11 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14268 કંઈક કહી દઉં, કંઈક કહી દઉં, તને રે પ્રભુ એમ તો થાય છે કંઈક કહી દઉં, કંઈક કહી દઉં, તને રે પ્રભુ એમ તો થાય છે

કહેવા બેસું જ્યાં તને, બધું ત્યાં તો વિસરાઈ જાય છે

દે છે મોકા તો મુજને ઘણાં, હાથમાંથી તો એ નીકળી જાય છે

કરવા બેસું દર્શન જ્યાં મૂર્તિના તારા, જીભ ત્યાં તો સિવાઈ જાય છે

જીભ ભલે સિવાઈ જાય, ઊછળતા ભાવો, તને તો પ્હોંચી જાય છે

જીવન તો છે કહાનીથી ભરપૂર, કહેશે કંઈ ત્યાં એ ભૂલી જવાય છે

મારા જીવનની કહાની પ્રભુ, તારી પાસે તો એ ખુલ્લી કિતાબ છે

જીવ્યો જીવન સાચું કે ખોટું રે પ્રભુ, ના એ તો સમજાય છે

કહેવું છે તને, લેજે શરણે તો મને, બધી વાતનો આ સાર છે
View Original Increase Font Decrease Font

કંઈક કહી દઉં, કંઈક કહી દઉં, તને રે પ્રભુ એમ તો થાય છે

કહેવા બેસું જ્યાં તને, બધું ત્યાં તો વિસરાઈ જાય છે

દે છે મોકા તો મુજને ઘણાં, હાથમાંથી તો એ નીકળી જાય છે

કરવા બેસું દર્શન જ્યાં મૂર્તિના તારા, જીભ ત્યાં તો સિવાઈ જાય છે

જીભ ભલે સિવાઈ જાય, ઊછળતા ભાવો, તને તો પ્હોંચી જાય છે

જીવન તો છે કહાનીથી ભરપૂર, કહેશે કંઈ ત્યાં એ ભૂલી જવાય છે

મારા જીવનની કહાની પ્રભુ, તારી પાસે તો એ ખુલ્લી કિતાબ છે

જીવ્યો જીવન સાચું કે ખોટું રે પ્રભુ, ના એ તો સમજાય છે

કહેવું છે તને, લેજે શરણે તો મને, બધી વાતનો આ સાર છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kaṁīka kahī dauṁ, kaṁīka kahī dauṁ, tanē rē prabhu ēma tō thāya chē

kahēvā bēsuṁ jyāṁ tanē, badhuṁ tyāṁ tō visarāī jāya chē

dē chē mōkā tō mujanē ghaṇāṁ, hāthamāṁthī tō ē nīkalī jāya chē

karavā bēsuṁ darśana jyāṁ mūrtinā tārā, jībha tyāṁ tō sivāī jāya chē

jībha bhalē sivāī jāya, ūchalatā bhāvō, tanē tō phōṁcī jāya chē

jīvana tō chē kahānīthī bharapūra, kahēśē kaṁī tyāṁ ē bhūlī javāya chē

mārā jīvananī kahānī prabhu, tārī pāsē tō ē khullī kitāba chē

jīvyō jīvana sācuṁ kē khōṭuṁ rē prabhu, nā ē tō samajāya chē

kahēvuṁ chē tanē, lējē śaraṇē tō manē, badhī vātanō ā sāra chē
Scan Image

Gujarati Bhajan no. 3279 by Satguru Devendra Ghia - Kaka
First...327732783279...Last