Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 5942 | Date: 12-Sep-1995
કોઈ તો કહેશે, કોઈ તો કહેશે, જોઈ જોઈ જીવનમાં વર્તન તારું, કોઈ કાંઈક તો કહેશે નજર સામે રહેશે વર્તન તારું તો જ્યાં તરતું, જોઈ એને, જરૂર કોઈ કાંઈક તો કહેશે
Kōī tō kahēśē, kōī tō kahēśē, jōī jōī jīvanamāṁ vartana tāruṁ, kōī kāṁīka tō kahēśē najara sāmē rahēśē vartana tāruṁ tō jyāṁ taratuṁ, jōī ēnē, jarūra kōī kāṁīka tō kahēśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 5942 | Date: 12-Sep-1995

કોઈ તો કહેશે, કોઈ તો કહેશે, જોઈ જોઈ જીવનમાં વર્તન તારું, કોઈ કાંઈક તો કહેશે નજર સામે રહેશે વર્તન તારું તો જ્યાં તરતું, જોઈ એને, જરૂર કોઈ કાંઈક તો કહેશે

  No Audio

kōī tō kahēśē, kōī tō kahēśē, jōī jōī jīvanamāṁ vartana tāruṁ, kōī kāṁīka tō kahēśē najara sāmē rahēśē vartana tāruṁ tō jyāṁ taratuṁ, jōī ēnē, jarūra kōī kāṁīka tō kahēśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1995-09-12 1995-09-12 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1429 કોઈ તો કહેશે, કોઈ તો કહેશે, જોઈ જોઈ જીવનમાં વર્તન તારું, કોઈ કાંઈક તો કહેશે નજર સામે રહેશે વર્તન તારું તો જ્યાં તરતું, જોઈ એને, જરૂર કોઈ કાંઈક તો કહેશે કોઈ તો કહેશે, કોઈ તો કહેશે, જોઈ જોઈ જીવનમાં વર્તન તારું, કોઈ કાંઈક તો કહેશે નજર સામે રહેશે વર્તન તારું તો જ્યાં તરતું, જોઈ એને, જરૂર કોઈ કાંઈક તો કહેશે

નથી પ્રભુ જેવી શક્તિ, મનમાં તો ઊંડા ઊતરવાની, જોઈ જોઈ વર્તન, કોઈ કાંઈક તો કહેશે

હશે ક્યારેક એ ગમતું, ક્યારેક અણગમતું જોયું હશે જેવું એને, એવું એ તો કહેશે

તારા વર્તનને, તારા ભાવોનો ને ઇચ્છાઓનો, જગમાં પડઘો જરૂર એને ગણી લેશે

છે વર્તન તો દર્શન તારા જીવનનું, હશે વર્તન જેવું, છાપ એની એવી ઊભી એ કરશે

છે વર્તન તારા જીવનનું જાણવા, કોઈક જ તારા જીવનમાં ઊંડુંને ઊંડું તો ઊતરશે

વર્તન પર ધર્યો કાબૂ જો ના રહેશે, છાપ તારી ઊભી ના એ તો કરી શકશે

વર્તન તો છે પારાશીશી જીવનની તારી, જીવન તારું એમાં મપાઈ જાશે

રોજે રોજના તારા વર્તનનું દર્શન, તારા જીવનને સાચી રીતે માપી શકશે
View Original Increase Font Decrease Font

કોઈ તો કહેશે, કોઈ તો કહેશે, જોઈ જોઈ જીવનમાં વર્તન તારું, કોઈ કાંઈક તો કહેશે નજર સામે રહેશે વર્તન તારું તો જ્યાં તરતું, જોઈ એને, જરૂર કોઈ કાંઈક તો કહેશે

નથી પ્રભુ જેવી શક્તિ, મનમાં તો ઊંડા ઊતરવાની, જોઈ જોઈ વર્તન, કોઈ કાંઈક તો કહેશે

હશે ક્યારેક એ ગમતું, ક્યારેક અણગમતું જોયું હશે જેવું એને, એવું એ તો કહેશે

તારા વર્તનને, તારા ભાવોનો ને ઇચ્છાઓનો, જગમાં પડઘો જરૂર એને ગણી લેશે

છે વર્તન તો દર્શન તારા જીવનનું, હશે વર્તન જેવું, છાપ એની એવી ઊભી એ કરશે

છે વર્તન તારા જીવનનું જાણવા, કોઈક જ તારા જીવનમાં ઊંડુંને ઊંડું તો ઊતરશે

વર્તન પર ધર્યો કાબૂ જો ના રહેશે, છાપ તારી ઊભી ના એ તો કરી શકશે

વર્તન તો છે પારાશીશી જીવનની તારી, જીવન તારું એમાં મપાઈ જાશે

રોજે રોજના તારા વર્તનનું દર્શન, તારા જીવનને સાચી રીતે માપી શકશે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kōī tō kahēśē, kōī tō kahēśē, jōī jōī jīvanamāṁ vartana tāruṁ, kōī kāṁīka tō kahēśē najara sāmē rahēśē vartana tāruṁ tō jyāṁ taratuṁ, jōī ēnē, jarūra kōī kāṁīka tō kahēśē

nathī prabhu jēvī śakti, manamāṁ tō ūṁḍā ūtaravānī, jōī jōī vartana, kōī kāṁīka tō kahēśē

haśē kyārēka ē gamatuṁ, kyārēka aṇagamatuṁ jōyuṁ haśē jēvuṁ ēnē, ēvuṁ ē tō kahēśē

tārā vartananē, tārā bhāvōnō nē icchāōnō, jagamāṁ paḍaghō jarūra ēnē gaṇī lēśē

chē vartana tō darśana tārā jīvananuṁ, haśē vartana jēvuṁ, chāpa ēnī ēvī ūbhī ē karaśē

chē vartana tārā jīvananuṁ jāṇavā, kōīka ja tārā jīvanamāṁ ūṁḍuṁnē ūṁḍuṁ tō ūtaraśē

vartana para dharyō kābū jō nā rahēśē, chāpa tārī ūbhī nā ē tō karī śakaśē

vartana tō chē pārāśīśī jīvananī tārī, jīvana tāruṁ ēmāṁ mapāī jāśē

rōjē rōjanā tārā vartananuṁ darśana, tārā jīvananē sācī rītē māpī śakaśē
Scan Image

Gujarati Bhajan no. 5942 by Satguru Devendra Ghia - Kaka
First...593859395940...Last