1995-09-12
1995-09-12
1995-09-12
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1430
ઇચ્છાઓને ઇચ્છાઓ રહ્યો છોડતો જીવનમાં, છોડી દીઘી ઇચ્છાઓ બધી જીવનમાં

જાગી ગઈ એક અપૂર્વ ઇચ્છા ત્યારે જ્યાં, પ્રભુ તારી ઇચ્છા વિના બીજું એ કાંઈ નથી
લાગણીઓને લાગણીઓથી બની ગયો અને રહ્યો અલિપ્ત જીવનમાં તો જ્યાં
જાગી અપૂર્વ એવી લાગણી તો જ્યાં, પ્રભુ તારી લાગણી વિના બીજું એ કાંઈ નથી
બેચેન ને બેચેન રહ્યો જીવનમાં કારણ વિના, રોકી ના શક્યો બેચેની તો જ્યાં,
પ્રભુ જીવનમાં એ બેચેનીમાં, તારા ચેન વિના બીજું કાંઈ નથી,
પ્રેમને પ્રેમ જાગ્યો અકારણ તો દિલમાં રે જીવનમાં, મળતોને જાગતો રહ્યો દિલમાં
પ્રભુ તારા પ્રેમ વિના બીજું એ કાંઈ નથી, તારા પ્રેમ વિના બીજું એ કાંઈ નથી
વિચારોને વિચારો ભી જ્યાં અટકી ગયા, જાગી જાય અપૂર્વ વિચાર ત્યાં
એ શૂન્યના વિચારમાંથી જાગી ગયો વિચાર, પ્રભુ એ વિચાર તારા વિચાર વિના બીજું કાંઈ નથી
કર્તાપણું મટી ગયું જ્યાં જીવનમાં, અટકી ગયું ભાગ્ય ત્યાં જીવનમાં
થાતું રહ્યું તોયે બધું તો જીવનમાં, એનો કરાવનાર પ્રભુ તારા વિના બીજો કોઈ નથી
રહ્યાં ના જ્યાં તું ને હું તો જુદા, જ્યાં તુ ને હું નું મિલન તો થઈ ગયું
ત્યાં તારા વિના કાંઈ બાકી ત્યાં ના રહ્યું, મુક્તિ વિના બીજું એ કાંઈ નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
icchāōnē icchāō rahyō chōḍatō jīvanamāṁ, chōḍī dīghī icchāō badhī jīvanamāṁ
jāgī gaī ēka apūrva icchā tyārē jyāṁ, prabhu tārī icchā vinā bījuṁ ē kāṁī nathī
lāgaṇīōnē lāgaṇīōthī banī gayō anē rahyō alipta jīvanamāṁ tō jyāṁ
jāgī apūrva ēvī lāgaṇī tō jyāṁ, prabhu tārī lāgaṇī vinā bījuṁ ē kāṁī nathī
bēcēna nē bēcēna rahyō jīvanamāṁ kāraṇa vinā, rōkī nā śakyō bēcēnī tō jyāṁ,
prabhu jīvanamāṁ ē bēcēnīmāṁ, tārā cēna vinā bījuṁ kāṁī nathī,
prēmanē prēma jāgyō akāraṇa tō dilamāṁ rē jīvanamāṁ, malatōnē jāgatō rahyō dilamāṁ
prabhu tārā prēma vinā bījuṁ ē kāṁī nathī, tārā prēma vinā bījuṁ ē kāṁī nathī
vicārōnē vicārō bhī jyāṁ aṭakī gayā, jāgī jāya apūrva vicāra tyāṁ
ē śūnyanā vicāramāṁthī jāgī gayō vicāra, prabhu ē vicāra tārā vicāra vinā bījuṁ kāṁī nathī
kartāpaṇuṁ maṭī gayuṁ jyāṁ jīvanamāṁ, aṭakī gayuṁ bhāgya tyāṁ jīvanamāṁ
thātuṁ rahyuṁ tōyē badhuṁ tō jīvanamāṁ, ēnō karāvanāra prabhu tārā vinā bījō kōī nathī
rahyāṁ nā jyāṁ tuṁ nē huṁ tō judā, jyāṁ tu nē huṁ nuṁ milana tō thaī gayuṁ
tyāṁ tārā vinā kāṁī bākī tyāṁ nā rahyuṁ, mukti vinā bījuṁ ē kāṁī nathī
|