Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5945 | Date: 12-Sep-1995
ઠગ્યું તેં જગને, ઠગી તેં તારી જાતને, મજા એમાં તને શું મળી છે
Ṭhagyuṁ tēṁ jaganē, ṭhagī tēṁ tārī jātanē, majā ēmāṁ tanē śuṁ malī chē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 5945 | Date: 12-Sep-1995

ઠગ્યું તેં જગને, ઠગી તેં તારી જાતને, મજા એમાં તને શું મળી છે

  No Audio

ṭhagyuṁ tēṁ jaganē, ṭhagī tēṁ tārī jātanē, majā ēmāṁ tanē śuṁ malī chē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1995-09-12 1995-09-12 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1432 ઠગ્યું તેં જગને, ઠગી તેં તારી જાતને, મજા એમાં તને શું મળી છે ઠગ્યું તેં જગને, ઠગી તેં તારી જાતને, મજા એમાં તને શું મળી છે

હતી શું એ આવડત તારી, કે હતી બિનઆવડત જગની એ તું વિચારી લે

ક્યારેક કોઈ ગયું તને ઠગી, ક્યારેક ગયો તું ઠગાઈ, બરાબરી એને શું તું ગણે છે

બની ના શકશે એમાં કોઈ તારું જીવનમાં,સારી રીતે જીવનમાં એ તું સમજી લે

ઠગાશે એકવાર પાસે જે તારી, જલદી ના પાછો તારી પાસે તો એ ફરકશે

ફરક્યો જો પાછો પાસે એ તારી, બદલો જરૂર જીવનમાં એ તો લેશેને લેશે

કર્યો જ્યાં દુઃખી એકવાર અન્યને, દુઃખી થવાનો વારો તારો ભી આવી જાશે

છે કર્મ એ તો હથિયાર પ્રભુનું, કર્યું હશે તેં જેવું, ફળ એવું એનું એ તો દેશે

સુખી તારે જો જીવનમાં થાવું હશે, અન્યને ઠગવાની રીતો, તું છોડી તો દેજે

આગળ પાછળ તારી, ફરશે વિચારો તારા, જીવનમાં કદી તને એ તો છોડશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ṭhagyuṁ tēṁ jaganē, ṭhagī tēṁ tārī jātanē, majā ēmāṁ tanē śuṁ malī chē

hatī śuṁ ē āvaḍata tārī, kē hatī binaāvaḍata jaganī ē tuṁ vicārī lē

kyārēka kōī gayuṁ tanē ṭhagī, kyārēka gayō tuṁ ṭhagāī, barābarī ēnē śuṁ tuṁ gaṇē chē

banī nā śakaśē ēmāṁ kōī tāruṁ jīvanamāṁ,sārī rītē jīvanamāṁ ē tuṁ samajī lē

ṭhagāśē ēkavāra pāsē jē tārī, jaladī nā pāchō tārī pāsē tō ē pharakaśē

pharakyō jō pāchō pāsē ē tārī, badalō jarūra jīvanamāṁ ē tō lēśēnē lēśē

karyō jyāṁ duḥkhī ēkavāra anyanē, duḥkhī thavānō vārō tārō bhī āvī jāśē

chē karma ē tō hathiyāra prabhunuṁ, karyuṁ haśē tēṁ jēvuṁ, phala ēvuṁ ēnuṁ ē tō dēśē

sukhī tārē jō jīvanamāṁ thāvuṁ haśē, anyanē ṭhagavānī rītō, tuṁ chōḍī tō dējē

āgala pāchala tārī, pharaśē vicārō tārā, jīvanamāṁ kadī tanē ē tō chōḍaśē
Scan Image

Gujarati Bhajan no. 5945 by Satguru Devendra Ghia - Kaka
First...594159425943...Last